________________ ( 342 ) શાંતીનાથનુ ચરીત્ર 0-6-0 2. સ્થળ અદત્તાદાન વિમરણ 3. સ્થળ મૈથુન વિરમણ 4. સ્થળ પરિગ્રહ વિમરણ 5. દીગ્રવીરતી દ. ગોપભોગ 7. અનર્થદંડ વિરમણ 8. સામાયિક 9. દેશાવગાસીક 10. પિષધ 11. અતીથી સંવિભાગ 12. આ ગૃહસ્થ ધર્મનાં બાર વતે છે. | સર્વથા કેઈ પણ જવને મારે નહીં તે, સાર્વભૌમ (પૂર્ણ) અહિંસાવ્રત છે. તે અપેક્ષાએ આ સ્થળ અહિંસાવ્રત છે. 1. ત્રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ કહેવાય છે. હાલે, ચાલે તે ત્રસ જીવ કહેવાય છે. અને સ્થાવર નામ કર્મોદયવાળા છે સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ આ પાંચ જાતના અને સ્થાવર કહે છે. આ પાંચ જાતના સ્થાવર જીવેનું નીરંતર રક્ષણ કરવું તે ગૃહસ્થ માટે અશક્ય છે. માટે ત્રસ જીવોને તેમણે ખાસ બચાવ કરવો જોઈએ. ત્રસ જીવોમાં પણ અપરાધી જીને બચાવ કરવે તે ગૃહસ્થ ધર્મ ચલાવનાર માટે સલામતી ભર્યું નથી. તેમજ આરંભમાં પણ ત્રસ જીવોને વિનાશ થવે તે સંભવનીય છે. માટે નિરપરાધી, આરંભ સિવાય, અને સંકલ્પીને ( મારવાની બુદ્ધિથી જાણી જોઈને ) ત્રસ જીવેને ન મારવા. આટલો બચાવ ગૃહસ્થોએ પહેલે અહિંસાવ્રતમાં કર જોઈએ. 2. સ્થળ મૃષાવાદ વિરમણ હું આજે દશ વાગે આવીશ. એમ કહી દશ ને એક મીનીટે જે જાય તે મૃષાવાદ (અસત્ય) ને દેષ લાગે છે. આ આંબાનું વન છે એમ કહેતાં તેમાં જે કોઈ બીજાં વૃક્ષ હોય તે પણ અસત્ય દોષ લાગે છે આ જાતીનાં સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે. તેવી તીવ્ર જાગૃતિ ન હોવાથી આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust