________________ (340 ) આનંદધનજી ચાવીસી અથ સાથે 0-8-0 - ~- ~~-~~~~~-~ ~~-~~~~~-~~- ~થયા તેને નિર્ણય થતાં, આચાર્યપદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે સમુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પિતે છું. દ્રવ્યથી નહિં પણ ભાવથી તેમના ગુણ સરખા ગુણો ધારણકરવાથી, આ નિર્ણય પિતાને થતાં અહપદનું આરાધન કરવું. અત્ જેવું નિશ્ચળ ધ્યાન, અર્હત્ જેવું વર્તન ટુંકામાં કહીએ તો અહની માફક સર્વ ક્રિયા કરવી ? આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઇ શકાય છે. અહ તું સ્વરૂપ : થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન-તન્મય-તત્પ. એટલે પરમશાંતિ મળી ચુકી. પરમશાંતી સ્વરૂપજ પતે થઈ જવાશે. પરમશાંતી. મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વ અનેક મનુષ્યએ પરમપદ પ્રાપ્ત કર્યું છે. માટે પરમપદ યા પરમશાંતિપદાભિલાષીઓએ આ રીતે પિતાનું વીર્ય કરવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું અસમર્થપણું જણાય, વિષય વાસનાની શાંતિ ન થઈ હોય, અથવા કુટુંબ નેહ વિગેરે બંધનતાં કારણે ન છુટી શકતાં હોય તેઓએ દ્વાદશ તરૂ૫ ગૃહરથ માં રવીકારવો જોઇએ. - આ માર્ગ પણ નિવૃત્તિનો માર્ગ છે, છતાં તે ઘણો સહેલો પણ વિશેષ લંબાણવાળે છે. આ માર્ગમાં આશ્રવના દ્વારા થોડાં થોડાં બંધ થાય છે. પણ આ માર્ગમાં રહી, આગળ ઉપર નિવૃત્તિનો હુકે માગ અંગીકાર કરવાનાં સાહિત્ય એકઠાં કરવા ધારે તો તે કરી શકે તેમ છે. ઉત્તમ ભેજન કરવું તે શ્રેષ્ઠ છે પણ તેના અભાવે ત ન ભૂખે મરવું તેના કરતાં સામાન્ય ભોજનથી પણ પેટ ભરવું તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust