________________ ( 330 ) * પંચપ્રતિક્રમણ સુત્ર અથ સાથે 0-12-0 પ્રકરણ 57 મું. સાધુ પદ પરમ શાંતિપદના અભિલાષીઓએ પ્રથમ મુનિપદનું અવલંબન લઈ તેનું ધયાન કરવું. સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પોતાના સન્મુખ સ્થાપન કરવું. તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા પછી તે માફક પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં, અપ્રમત્ત મુનિઓ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે છે તે પિતાના મનને પુછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી - તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું. - ખાતાં, પીતાં. સુતાં, બેસતાં, ઉઠતાં કે કોઈ પણ કાર્ય કરતાં, તેઓનું ચિત્રપટ પોતાના હદયમાં કે, સન્મુખજ , રાખવું. અને આવા પ્રસંગોમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય કેવી લાગણી હેય, દેદય કેટલું આદ્ર હોય, અથવા કેવી વૈરાગ્ય પ્રવૃતિ હેય કે, કેવી ઉગની જાગૃતિ હોય તે વિચારી, તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું. આજે મુનિપદનું આરાધના અને આજ સુનિપરતું ધ્યાન આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જયારે સુનિપદ લાયકના સર્વ ગુણે પોતામાં દાખલ થયા છે, એમ પોતાનું હૃદય કબુલ કરે, ત્યારે તે પદથી ઉચ્ચપદ ઉપાધ્યાય પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું. આ ધ્યાનમાં પણ મુનીપરની માફક જ ઉપાધ્યાયના. ગુણેનું અનુકરણ કરવું. ઉપાધ્યાયનાં ગુણે પિતામાં દાખલ્સ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust