________________ વસ્તુપાળ તેજપાળનો રાસ 0-6-0 2 377 ) આ સંયમના દ્વારોએ, આવતા, આશ્રવને રોકયા પછી પૂર્વ જે કર્મને જમાવ એકડે થયો છે તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. - પ્રકરણ 56 મું. . . પ્રબળ કલીષ્ટકર્મોને ભેદવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચીત કમી પણ તપથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે. દુકામાં કહીએ તે પૂર્વ સંચિત કર્મ તપથી જ દૂર થઈ શકે છે. - બાહાતપ-અને અત્યંતર તપ–એમ તપ બે પ્રકારનાં છે: ઉપવાસ કરે, સ્વ૫ આહાર લે, નિયમિત વસ્તુ જ લેવી, રસકસ જેનાથી વિકૃતિ પેદા થાય છે તેનો ત્યાગ કરે, મજબુત આસને લાંબા વખત સુધી બેસી શકાય તેવી ટેવ પાડવી, અને ? અંગોપાંગને સંકેચીને નિત સ્થાનમાં રહેલા પ્રદીપની માસ્ક સ્થીર બેસી રહેવું; ઈત્યાદિ સર્વ બાહ્ય તપ છે. તે અત્યંતર તપમાં. ઘણેજ ઉપગી છે, ઉપવાસાદિકથી શરીર પરથી મમત્વભાવ: એ થાય છે, ઇદ્રિ સ્વાધીન રહે છે. નિસ્પૃહ થવાય છે, અને ધ્યાનમાં ઘણા લાંબા વખતપર્યત સુખે બેસી શકાય છે ઈત્યાદિ અનેક પ્રકારે બાહ્ય તપ ઉપયોગી છે. અાંતર તપ, આત્મ નિરીક્ષણ કરી, જ્યાં. જ્યાં સંયમગામમાં વિપરિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust