SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ( 6 ) હરબળ મછી નેવેલ. રૂ. 0-8-0 11) કેાધકષાયવિજય. ઉદય આવેલા કેધને ક્ષમાથી નિફળ કરે. તેનું પરિણામ વિચારી શાંત થવું, તે ધસંયમ. 12) માનકષાયવિજય. માન, અહંકાર, ગર્વ નહિં કરવો. તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માનસંયમ. 13) માયાકષાય વિજયઃ કપટ, માયા નહિ કરવી સરલતાથી ( સરલ સ્વભાવે ) દરેક પ્રસંગમાં પ્રવૃત્તિ કરી માયાને વિજય કરે તે માલાસંયમ. 14) લાભકષાયવિજય. સવ સ્થળે સંતોષવૃત્તિ રાખી, લાભને વિજય કરવો તે લેભસંયમ. - 15 ) મનદંડવિરતી. આર્ત, રે પરિણામ ઉત્પન્ન થાય તે કાંઈ પણ વિચાર ન કરવો. પણ ધર્મ, સુકલ ધ્યાનમાં પ્રવેશ થાય તેવા વિચાર કરવા તે મનદંડ વિરતિસંયમ. , ( 16 ) વચનદંડવિરતિ. પિતાને કે પરને. જેનું પરિણામ દુઃખરૂપ આવે તેવું વચન ન બોલવું. પણ પરિણામે સુખરૂપ થાય તેવું હિતાવહ બલવું તે, વચનદંડવિરતિ સંયમ. ' 17) કાયદડ વિરતિ. શરીરથી કઈ પણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી, પણ જેનાથી આત્મવિશુદ્ધિમાં મદદ મળે તેવી પ્રવૃત્તિ કરવી તે કાયદંડવિરતિ સંયમ. . આ સત્તર પ્રકારને સંયમ માર્ગ છે. આ એક એક ભેદ આશ્રવના પ્રવાહને રોકવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ વારંવાર આ સંયમનું સમાલોચન કરવું જોઈએ તેનાથી વિપરીત પ્રવૃત્તિ ન થાય તે માટે વારંવાર જાગ્રત રહેવું જોઈએ. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy