________________ - પ્રદચુમ્ન ચરીત્ર નેવેલ 0-5-0 ( 331 ) અસત્ય બેલનારને અનુમોદન ન આપવું તે સત્ય સંયમ કહેવાય છે. 3) અચાય. માલીકની રજા સિવાય કેઈપણ વસ્તુ મન, વચન, શરીરથી લેવી નહીં, લેવરાવવી નહીં, અને લેનારની અનુમોદના ન કરવી તે, અચાર્ય સંયમ કહેવાય છે. 4) બ્રહ્મચર્ય. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુન. મન, વચન, શરીરથી સેવવું નહીં, સેવરાવવું નહીં, અને સેવનારને અનુમોદન ન આપવું તે બ્રહ્મચર્ય સંયમ કહેવાય છે. : - 5) અપરિગ્રહ. સર્વ પદાર્થ ઉપર મૂર્છાને ભાગ. દેશ કાળને વિચાર કરી, ધર્મ ઉપગરણ સિવાય કોઈપણ પ્રકારને ધન, ધાન્યાદિ પરિગ્રહ મન, વચન, શરીરથી રાખ નહિં. રખાવ નહિં. અને રાખનારને અનુમોદન ન આપવું તે અપરિગ્રહ સંયમ કહેવાય છે. 6) સ્પર્શ ઇન્દ્રિયનિગ્રહઃ શીત, ઉષ્ણ, સુવાળા, બરસટ વિગેરે ઈષ્ટ નષ્ટ સ્પર્શને પામી રાગ, દ્વેષ ન કરે તે સ્પર્શ ઇંદ્રિય સંયમ. રાગ, દ્વેષ ન કરે તે રસઇંદ્રિયસંયમ. 8) પ્રાણ ઈદ્રિય નિગ્રહઃ ઇંછા નિષ્ટ ગંધમાં રાગ, દ્વેષ ન કરે તે ધ્રાણેદ્રિયસંયમ. . . 9) ચક્ષુઈ નીગ્રહઃ ઇટાનિષ્ટ રૂપ દેખી તેમાં રાગ, દ્વેષ ન કરે તે ચક્ષુ ઈદ્રિય સંયમ. ( 10) શાત્રે દિયનિગ્રહ, ઈનિષ્ટ શબ્દ સાંભળીને તેમાં રાગ, લેષ ન કરે તે શ્રાદિસંયમ | A * ' * * * * * ' . ' ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust