SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ (334 ) રાજકુમારી સુદશના નેવેલ 0-8-0. સંયમનો ટુંક અર્થ એટલે જ થાય છે કે, આશ્રવના દ્વારને બંધ કરવાં. અર્થાત્ કર્મ આવવા ન દેવાં કે આવતાં કર્મને રોકવાં. જીવની હિંસા કરવાથી અસત્ય બોલવાથી, ચેરી કરવાથી, મૈથુન સેવનથી અને પરગ્રહના સંચયથી, અનેક કર્મનું આગમન થાય છે. કેમકે રાગ, દ્વેષ સિવાય આ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી. અને રાગદ્વેષ તે, કર્મ આગમનનું પરમ કારણ છે. આ -રાગદ્વેષની ઉત્પત્તિ આ સંયમના કારણથી થાય છે. અહિંસા મન, વચન અને શરીરથી કોઈપણ જીવની હિંસા કરવી, કરાવવી, અને તેને અનુમોદન આપવું તેને હિંસા કહેનવામાં આવે છે, તે હિંસાને આ નવ પ્રકારે ત્યાગ કરે તે અહિંસા છે. આમા અમર છે એમ પેવે કહેવામાં આવ્યું છે. છતાં તેની હિંસા કેમ થાય ? એ પ્રશ્ન આંહી ઉત્પન્ન થવા યોગ્ય છે. તેને પરિહાર એ જ છે કે, આત્માધિષ્ટિત આ દેહ, જેના ઉપર અને મારાપણાને મમત્વ ભાવ છે. જેની સાથે આભા લેલી ભૂત ( એકમેક) થઈ રહ્યો છે, અને જેને નાશ કરવાથી આ દેહમાંથી અન્ય સ્થળે આત્માને ચાલ્યા જવું પડે છે તે દશ પ્રાણ. (પાંચ ઈદ્રિય, મન, વચન અને શરીરબળ, શ્વાસશ્વાસ અને આયુષ્ય ] ને નાશ કરે તેને કલામણ [દુઃખ] ઉત્પન્ન કરવી તે જીવ હિંસા આંહી કહેવામાં આવી છે. તે દશ પ્રાણને નહિ હણવા તે અહિંસાસંયમ કહેવાય છે. - 2. સત્ય. કે. લેભ, ભય કે હાસ્યથી કઈ પણ પ્રકારે મન, વચન, શરીરથી અસત્ય બોલવું નહિ, બેલાવવું નહિ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy