________________ -~ ~- ~ આત્મ પ્રદિપ્ત 0-8-0 પ્રેમથી મુતિક. 0-8-0 ( 333). આ દષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે. પણ તેને ઉપનય સમજવા જેવું છે. મેહેલ પરમ સ્વરૂપ શુદ્ધાત્મા બારી. બારણાંઓ આશ્રવને (પુણ્ય, પાપને) આવવાના રસ્તા માલીક જીવ. અજ્ઞાન નિદ્રા તેમાં તે ઘેરાય છે. જાગૃત થયો તે અંતરાત્મામાં આવ્યું. પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ કર્યો. જ્ઞાન પ્રકાશના તેજની મદદથી, શુદ્ધાત્માની દુર્દશા તેને સમજવામાં આવી. અર્થાત્ કર્મરૂપ ધુળ આમા ઉપર લાગેલી છે. તેથી તેની અપૂર્વ શોભા (શક્તિ) નાશ પામી છે, એમ તેણે જાણ્યું. તરતજ તેણે બારી બારણાંરૂપ આશ્રવને પુણ્ય, પાપરૂપ ધુળને આવવાના રસ્તા, સંયમરૂપ બારણાએ કરી બંધ કર્યા. અને બાહ્ય અત્યંત તપશ્ચર્યાપ પાવડા અને સાવરણીએ કરી, કર્મપ સર્વ ધુળ કાઢી નાંખી, મેહેલરૂપ આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. - આ દષ્ટાંતે પરમશાંતિનો માર્ગ સંયમ અને તપ છે. પ્રકરણ 55 મું. સંયમ. . . - પાંચ આશ્રવનું વિરમણ—પાંચ ઈદ્રિયનો નિગ્રહ. ચાર કષાયને વિજય, અને ત્રણ દંડની વિરતી એમ સંયમના સત્તર ભેદ થાય છે. * * * * * * * . , છે. પાંચ આશ્રવ વિરમણ-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ; આને પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust