________________ કુમારપાળ રાજાને રાસ મેટા અક્ષરને રૂ. 1-0-0 ( 325) અને ઘી, ગોળ આદી રસની જરૂર પડે છે. તેમ તેમાં શુંઠ વિગેરે પદાર્થ નાખવાથી વાયુ હરણ, કે પિત્ત હરણ આદી ગુણ કે સ્વભાન પણ હોય છે. વળી તે લાડુનું કાળમાન પણ હોય છે કે આ લાડુ મહીને કે પન્નર દિવસ પહોંચી શકે ત્યાર પછી બગડી જાય કે નાશ પામે. તેમ કમબંધમાં કોઈ કમને સ્વભાવ. જ્ઞાન ગુણને દબાવવાને હોય છે તો કોઈ કમને સ્વભાવ વીર્ય ગુણને દબાવવાને હોય છે, જે હમણાં જ પૂર્વે કહેવામાં આવ્યું છે. જેમ લાડુની સ્થીતિ પન્નર દીવસ કે મહીનાની હોય છે તેમ કઈ કર્મની સ્થીતી બે ઘડીની હોય છે. કેઈ આ પુષ્પાદકની પચીશ, ૫ચાશ, કે સો વર્ષની હોય છે. અને કઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થીતી વીશ, ત્રીશ કે સીત્તેર કેડા કેડી સાગરોપમ [ માપ વિશેષ ) સુધી લંબાયેલી હોય છે. રસ, ( મીઠાશ કે કડવાશ ) કઈ લાડુમાં તેના દળથી લેટથી ) બમણી કે ચારગણું હોય છે, તેમ પેવે કહી ગયા તેમ કોઈ કમને કડવ ( દુઃખરૂ૫) કે મીઠે (સુખરૂપ) રસ, કર્મ દળના પ્રમાણથી બમણું, ચાર ગણે, દશગણો કે હજાર અથવા લાખગણો પણ વધારે હોય છે. આવાં ઘણાં મનુષ્ય નજરે પડે છે કે જેઓ ઘણા થોડા વખતમાં ઘણું અસહ્ય દુઃખ ભગવે છે, અને ઘણુ મનુષ્યને, તે કમદળના પરમાણું ( પુદગલો ) વિશેષ હોવાથી તેમજ રસ પણ વિશેષ હોવાથી તેઓ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, પુરે છે અને નજરે દેખી ન શકાય તેવી અસહ્ય વેદના વેદે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust