________________ (૩ર૪) શ્રીપાળ રાજાને રાસ અથે સાથે. રૂ. 2-0-0 અપકીર્તિ પામે છે. ત્રસ, સ્થાવર વિગેરે અનેક ઉચ્ચ, નીચ નામથી બોલાવાય છે. પોતે આત્મા છતાં, એકેદ્રિય, બેઈદ્રિય, પંચે ક્રિયાદિ વ્યપદેશ પામે છે. આ નામ કર્મ, એકસને ત્રણ પ્રકારે જુદા જુદા ભેદમાં વહેંચાયેલું છે. 7. ગોત્રકમ. ગોત્રકમ આત્માના અરૂપિ ગુણને દબાવે છે. ગોત્રકમના ઉદયથી જીવને ઉચ્ચ, નિચ ગોત્રમાં ઉત્પન્ન થવું પડે છે, અને ઉચ્ચ, નીચ ગોત્રથી બેલાવતાં તેને ઘણી વખત અસહ્ય માન, અપમાન કે સુખ દુઃખ અનુભવવાં પડે છે. - 8, અંતરાય કર્મ, અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય ગુણને દબાવે છે, અંતરાય કમના ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી. પોતાની પાસે વરતુ છતાં તે બીજાને દયાની લા- * ગણીથી આપી શકતો નથી. પોતે તે વસ્તુ, પિતાના ભોગમાં એકવાર કે અનેકવાર લઈ તેને ઉપભોગ કરી શકતો નથી, અને પિતાનું સામર્થ્ય છતાં તે યંગ્ય સ્થળે ફેરવી શકતા નથી. ( આ પ્રમાણે આ આઠ કર્મ, આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે, સત્ય કે તાત્વિ તત્વથી વિમુખ થયેલા છે. આ ભગુણને ભૂલી વિશેષ નવીન કમ બંધ કરી ચાર ગતિમાં ૫રિભ્રમણ કરે છે. - આ આઠ પ્રકારના કર્મને બંધ, ચાર પ્રકારે પડે છે. પ્રકૃતિ, સ્થીતિ, રસ, અને પ્રદેશ. દરેક કમને રવભાવ, તેની સ્થીતી, તેને રસ, અને તેના પ્રદેશ એમ ચાર પ્રકારે કર્મ બંધ થાય છે, એક લાડુનું દૃષ્ટાંત, આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમ કે લાડુમાં લેટ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust