________________ વિવિધ પુજા સંગ્રહ ચારે ભાગની રૂ. 1-8-0 (323) મર્યાદાવાળું, કે પૂર્ણ, સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન તે, ન થાય. આ સર્વ દશનાવરણીય કર્મનું પરિણામ છે. આ કમ ઉદયપણે, જેટલે પ્રબળ કે મંદ હોય તેના પ્રમાણમાંજ તે આત્માના દર્શન ગુણને દબાવે છે. 3. વેદનીયકમ, આત્માના અનંતસુખને દબાવે છે. વેદનીયકર્મના ઉદયથી જીવ નાના પ્રકારનાં પુદગલીક સુખ, દુઃખને અનુભવ કરે છે. દૈવિકસવ અને માનુષી અશ્વર્ય એ શુભ વેદનીયને ઉદય છે. અને નાના પ્રકારનાં કાયિક, માનસિક દુઃખ તે અશુભવેદનીયને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હોય તે તીવ્ર કે મંદ સુખ, દુઃખને અનુભવ થાય છે. : 4. મેહનીય કર્મ, આત્માના અનંત આનંદને દબાવે છે. | " આ કર્મના ઉદયથી છવામાં કેધ, માન, માયા, (કપટ) લેભ, હાંસી. હર્ષ, ખેદ, ભય, શાક, દુગંછનીયતા, વિષયવાસના, અને સત્યનું અશ્રદ્ધાન વિગેરે દુર્ગણે પ્રગટ થાય છે, અને આત્મ સંયમની ઈચ્છા પણ થતી નથી. કદાચ ઈચ્છા થાય છે તે તે પ્રવૃત્તિ કરી શકતું નથી. આ કમને મંદ કે તીવ જે ઉંદય હોય તેના પ્રમાણમાં તે તે દુગુણેની હાની, વૃદ્ધિ થાય છે. 5. આયુષ્ય કર્મ, આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે (દબાવે છે). આયુષ્ય કર્મના ઉદયથી જીવ દેવ, મનુષ્ય, તિયચ, અને નારકીના ભવને વિષે આવી વસે છે. પિતાની ઈચ્છા છે તે ભાવમાં રહેવાની હોય કે ન હોય તથાપિ તે તે ભવમાં તે તે કર્મ ઉદયાનુસાર ત્યાં રહેવું જ પડે છે. 6. નામ કર્મ, નામ કમ, આત્માના અગુરૂ લઘુ ગુણને દબાવે છે. નામ કમના ઉદયથી જીવ માન, અપમાન, કીર્તિ, -- સની ઇચ્છા છે. આ ને હાની - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust