________________ (૩ર૬ ) રાંદ્રશેખર આટા અને રાસ. ર૧-૦-૦ - " આ સર્વ જગતની વિચિત્રતા છે. " આ સર્વ વિચિત્રતા કમની વીચીત્રતા ઉપર આધાર રાખે છે. ઠેકાણે ઠેકાણે નજર કરશે તો, આ કામ વિચિત્રતાને નહીં અનુભવતો હોય એ, એક પણ દેહધારી જીવ તમારા જેવામાં નહિ આવે આ કર્મવિચિત્રતા પણ ઈચ્છાનિષ્ઠ વસ્તુઉપર જે રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. આ સર્વ કહેવા થી " જગની વિચિત્રતાનું કારણ શું ?" આ મહા વાકયને ફલિતાર્થ એટલે થયું કે, રાગદ્વેષરૂપ વિષમ પરિણામ [ અધ્યવસાય ) તે આ વિચિત્રતાનું કારણ છે. પ્રકરણ 54 મું. - પરમશાંતિ શાથી મળે ! - ' રાજન ! પરમશાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાન માર્ગ, અને બીજે કિયા માર્ગ, જ્ઞાન માગ એ ઘણે નજીકને માગે છે, પણ તે એટલો બધો વિકટ માગે છે કે, તે રસ્તે, કેઈ વીરલ છવજ જઈ શકે છે. જ્ઞાન માર્ગમાં જુઓ કે જ્ઞાનની મુખ્યતા છે, છતાં છતાં. જ્ઞાન ગૌણપણે ત્યાં પણ રહેલું છે આંતર કિયા ત્યાં પણ રહેલી છે. તેમજ ક્રિયામાર્ગમાં કિયાની મુખ્યતા હોય છે, જ્ઞાન અને ક્રિયા એકલા કેઇપણ વખત રહી શકતા નથી.કોઈ વખતે જ્ઞાનની મુખ્યતા તે કિયાની ગણતાં. અને ક્રિયાની મુખ્યતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust