________________ (310 ) મહાન પુરૂષના અમુલ્ય સીખામણે 0-8-0 છે તેજ આત્મા છે. ટૂંકમાં કહીએ તે " હું કરું છું. આવી શંકાનો કરનાર તેજ પિતે આત્મા છે. આટલું જણાવ્યા પછીથી, હવે તમને નિર્ણય થયેજ હશે કે હું કોણ છું? આત્મા છું અને દેહાદિ સર્વ પદાર્થોથી જુદો અને વિલક્ષણ છું.’ પાયા સિવાયની ઈમારત નકામી છે. માટે જ આ સંબંધમાં કાંઈક લંબાણથી જાણવાની જરૂર છે, કારણ કે આત્મા જ ન હોય કે ન જાણ્યું હોય તે પછી તેને છોડાવવાનો પ્રયત્ન કરે. તે કેવી રીતે ઉપયોગી નિવડે ? અસ્તુ. પ્રકરણ 51 મું. પુનર્જન્મ. દેહથી આત્મા ભિન્ન છે એમ જાણ્યા છતાં, આ આત્મા દેહના નાશની સાથેજ નાશ પામતા હોય, તે પછી તેને દુઃખથી છેડવવા માટે પ્રયત્ન કરે તે નિષ્ફળ છે. માટે આત્માની અસ્તિતા સાથે અમરતા (નિત્યતા) પણ અવશ્ય સમજવી જોઈએ. તે અમરતા પુનર્જન્મ થતો હોય તે જ સંભવી શકે. આ માણસ મરી ગયે-કે પાછે . આ શબ્દ સાંભળવાની સાથેજ આટલે તો નિર્ણય કરી શકાય છે કે, જેની મહાન સત્તાથી આ શરીરમાં હલન ચલન, સ્મરણાદિ નાના પ્રકારની ક્રિયાઓ થતી હતી તે બંધ પડી ગઈ અને તે ઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust