SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ જંદગીને ઉપયોગ 1-0-0 (30) છે. નેત્રથી જોવાય છે, કાનથી સંભળાય છે. નાસિકાથી ગંધ ગ્રહણ કરાય છે, જીહાથી સ્વાદ અનુભવાય છે અને ત્વચાથી. સ્પશને અનુભવ થાય છે. પણ આ પાંચે ઈદ્રિયના વિષયનું જ્ઞાન કોને થાય છે? એ જ્ઞાન જેને થાય છે, તેજ આત્મા છે, ત્યારે આ ઈદ્રિયથી પણ તે, કેવી રીતે જાણી શકાય ? . ઈદ્રિયથી જે વિષયનું જ્ઞાન થયું હતું તે ઈદ્રિય નષ્ટ થતાં પણ તે વિષયનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારો કે આ નેત્રથી તમે અનેક શેહર, પહાડ, નદી, ખીણે વિગેરે જેયાં હતાં. તે ને કઈ રોગાદિ કારણથી નાશ પામ્યાં, છતાં તેના . વિષયનું (તે શેહેરાદિનું) સ્મરણ તે માણસને રહ્યા કરે છે કે અમુક વર્ષે, અમુક દિવસે, (હું) અમુક શહેરમાં ગયા હતા, વિગેરે, આથી પણ સ્પષ્ટ થાય છે કે, આ સર્વ વિષયોને જે જ્ઞાતા છે તે આ દેહાદિ ઈદ્રિયોથી જુદો જ છે. તેમજ, મન પણ આત્માને જાણી શકતું નથી. પણ ઉલટું આત્મસત્તાથી તે જણાય છે. જેમકે, મારૂં મન અમુક ઠેકાણે ગયું હતું. મેં મનમાં આવા વિચારો કર્યા. વિગેરે આ સ્થળે મનને જાણનાર તેમજ મનઉપર સત્તા ચલાવનાર તરીકે કેઈપણ અદશ્ય તત્વ આ દેહમંદિરમાં રહેલું છે તે જ ભગવાન (સમર્થ)આભાછે. નિદ્રા, સવપ્ન, અને જાગૃત દશા, આ ત્રણે દશાને અનુભવ કરનાર અથૉત્ દ્રષ્ટા, તે પણ આત્મા છે, “મને સારી નિદ્રા આવી હતી, “મને અમુક સ્વપ્ન આવ્યું હતું “હું જાગુ છું.” આ સર્વને જ્ઞાતા પણ તેમનાથી વિલક્ષણ આત્મા છે. જેની સત્તાથી આ દુનિયાનાં પ્રત્યેક પદાર્થને અનુભવ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy