________________ હતાં કે જા. તયાર થઈ હિના સાથ અને જ આય ઔષધ 3-0-0 (25) રણરંગ હસ્તી પર બેસી મોટા ઉત્સાહથી સિદ્ધરાજ શેહેર બહાર આવ્યું. બને સિન્યમાં રણસંગ્રામનાં વાજી એટલા જોરથી વાજતાં હતાં કે જાણે બ્રહ્માંડને પણ નાખશે. રણાંગણમાં પ્રવેશ કરવા માટે સુભટે તૈયાર થઈ ગયા. ભાટ લેક સુભટના પરાક્રમોનું વર્ણન કરવા લાગ્યા. ભયંકર સિંહનાદ ચારે બાજુ થવા લાગ્યા. જયશ્રીના ઈચ્છક સુભટો નૃત્ય કરવા લાગ્યા. અને સૈિન્ય સંમુખ આવી લાગ્યાં. યુદ્ધને પ્રારંભ થયો. રથવાળા રથ વાળા સામે, હાથી પર ચડેલા હાથીવાળા સામે, અશ્વવાળા અધવાળા સામે, અને પદાતિઓ પદાતિ સામે ધસ્યા. રણવેશમાં વીરપુરૂના મસ્તકના કેશ, મનની અંદર રહેલા ક્રોધાનળના ધુમાડાની માકફ ઉછળવા લાગ્યા. પરસ્પર છેડેલા બાણુના સમુદાયથી સૂર્ય ઢંકોપા લાગે અને જાણે કાળરાત્રિની શરૂઆત થઈ હોય તેમજ અંધકાર ફેલાવા લાગ્યો. અન્ય અન્યનાં શસ્ત્ર સંધર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ, વચમાં વીજળી માફક પ્રકાશના ઝબકારા આપતા હતા. પ્રસરતાં બાણનાં સૂકાર ભયંકર ભાલાએના રણકાર, ધંધુયમાન થતા શિલાના સમુદાય, ખગના ખાકાર. છુરીના છણકાર, અને દંડના ભાત્કારથી સંગ્રામભૂમિ ભયંકર દેખાવા લાગી. શરીર પર ધારણ કરેલ બખ્તરના ગુટસ્ ત્રુટસ્ શબ્દો થવા લાગ્યાં. કાયર પુરૂષે કંપવા લાગ્યા, અને શુરવીરનાં રોમાંચ વિકસિત થવા લાગ્યા. ખગાખડગી, દંડાદેવ, શરાશરિ, કુંતાકુંતિ ગદગદિ, દંતાદંતિ, લાતા લાતિ, મુષ્ટામુષ્ટિ, અને મુગરા મુદગરિ પ્રમાણે ભયંકર યુદ્ધ આપસમાં થયું. ક્ષય કાળને રક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust