________________ ( 4 ) ઘર વૈદુ. 3-- થઈ ગયો, તરતજ ત્યાંથી રવાના થઈ, રાજા સુરપાળ તથા વીરવળને આવી મળે. અને સિદ્ધરાજે જણાવેલ વાક્યથી યુદ્ધ માટે સજજ થવા જણાવ્યું. " : ", મહાબળ સભા બરખાસ કરી, પિતાના મહેલમાં મલયાસુંદરીને આવી મળે, અને બળસારને છોડવવા માટે આવેલા પિતાશ્રી તથા સસરાના શુભ સમાચાર નિવેદિત કર્યા. અનાયાસે પિતાશ્રી તથા સસરાને અહીં આવેલા સાંભળી મલયાસુંદરીના આનંદને પાર ન રહ્યો. " . મહાબળ–કાંતા ! સંગ્રામ કર્યા સિવાય એકદમ પિતાજી તથા સસરાને જઈ મળવું તે મને ઉચિત લાગતું નથી. યદ્યપિ, પિતાજી અથવા સસરાજી સન્મુખ યુદ્ધ કરવું તે અનુચિત છે, છતાં સંગ્રામા આવેલ હોવાથી તેમ કયા સિવાય " હું તમારે જમાઈ છું કે, “આપને પુત્ર છું. એમ કરી દીનતાથી મળવું એ ક્ષત્રિયેને મેટું અપમાન કરનાર છે. કે માનભંગ કરનાર છે. તે એકવાર શેડો પણ સંગ્રામ કરી, મારા હાથ દેખાડી પછી હું તેમને ભેટી પડીશ, માટે તું અહીં રહેજે. આ મહેલના ઝરૂખામાં બેસી, તૂરથી થતા સંગ્રામને જોયા કરજે. આ પ્રમાણે મલાયાસુંદરીને જણાવી મહાબળ ત્યાંથી બહાર નીકળે. . - પ્રકરણ 48 મું. .. રણશીંગાં કુંકાવા લાગ્યાં. ચતુરંગ સિન્ય આવી મળ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust