________________ વૈદ્ય કુસુમાકર -4-0 ( ર૯૩). થીના મદ શું નથી ગાળતે ? હાલે અને એકનો એકજ પુત્ર હોય છતાં, દુષ્ટાચરણવાળા તે કપુરને ન્યાયી રાજઓ શું શિક્ષા નથી આપતા? આ સાર્થવાહ તારા રાજને વલ્લભ હેલ્થ તે તેમાં મારે શું ? તે અન્યાયીને શું હું શિક્ષા ન આપું? શરીરે વળીયાં પડયાં અને માથે પળીયાં ચડયાં છે, ન્યાય માગે ચાલવાનું બીરૂદ ધરાવે છે, છતાં આ અપરાધીને છેડાવતાં તારા સ્વામીને શું લજજાનની આવતી ! અન્યાયપક્ષને યુષ્ટિ આપના રાએ યુદ્ધમાં મારી આગળ બીલકુલ ટh શકવાના નથી. તેને ચાદ હશે, ઘુવડને આશ્રય આપનાર, રાત્રિના અંધકારની, સૂર્ય આગળ કેવી સ્થિયિ થઈ પડે છે ! તેવી સ્થિતિ અન્યાયીને આશ્રય આપનારની થશે. - સિંહ જ્યારે પિતે ચડાઈ કરે, ત્યારે હરિશનાં બાળકોને કેનું શરણ ! વિદ્યુત્પાતની આગળ, વૃક્ષ કે ઘર, શું મનુષ્યનું રક્ષણ કરી શકે છે કે નહિ જ. . . રાજા હા કે રંક છે, અપરાધીને તે શિડ્યા આપવીજ. જો તેમ કરવામાં ન આવે તે અમારે રાજ્યધર્મ કયાં રહે છે અન્યાયી સાથે વાહને પક્ષ કરનાર તારા સ્વામીને, રણસંગ્રામમાં, મિરા ખગ અને ખાણની સાક્ષીએ હું પ્રાયશ્ચિત આપીશ. માટે દૂત જા જલદી દ્વારા સ્વામીને ચેતાવ સંગ્રામને માટે તૈયાર થાય. હું પણ તારી પાછળજ યુદ્ધઅર્થે બહાર આવું છું. આ પ્રમાણે લતાંજ સિંહાસન પરથી સિદ્ધરાજ બેઠો થયો અને રણસંગ્રામના પ્રમ્રાઉન સૂચક રણશીગુ ( શ્રેરી) વગડાવ્યું. સિદ્ધરાજ વાકુરાસુરી અને ઉત્સાહ દેખી તો સ્તબ્ધજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust