________________ ( 12 ) જીવન શાસ્ત્ર 1-0-0 છે, તે વનને જોવાને પણ શું હાથી સમર્થ થશે ? * રાજન ! તમે શુરવીર છે, તથાપિ અલ્પબળવાળા છે. અને અમારા રાજા મહાન સભ્ય સમુદાયવાળ છે. તે સમુદ્રની અંદર સાર્થવાહની મુડીની માફક તમારું સિન્ય, તેના સૈન્યમાં વિલય થઈ જશે. પૂર્વોપર વિચાર કરી, સાર્થવાહને છોડી દે તે ગ્ય છે. નહિતર અમારા મહારાજાએ, સાર્થવાહને બળાત્કારે પણ છુટકારે કરાવશે, અને તમને પણ શિક્ષા કરશે. સિંહે પોતાના પંજા સજી કયે , હાથીનું કાંઈપણ એર ચાલનાર નથી. માટે હે રાજન ! આ છેવટને પેગામ છે, કાંતે સાર્થવાહને છે કે, નહિંતર યુદ્ધ માટે તૈયાર થાઓ. રાજન ! મારા વિચાર પ્રમાણે કાર્યને દઈ વિચાર કરે, રાવણની માફક મોહ નહિ પામે, ઉપાર્જન કરેલું રાજ્ય ચિરકાળ પર્યત ભગવે, અને અમારા મહારાજાનું વચન માન્ય કરે. સિદ્ધરાજે, દૂતનાં કહેલાં વચને શાંતપણે સાંભળ્યાં, પિતાને પિતા, તથા સસરે, સન્મુખ આવ્યા જાણે તેને ઘણે હર્ષ થયે. હર્ષથી તેનાં રોમેરેામ ઉલ્લાસ પામ્યાં, છતાં કૃત્રિમ કોપના આવેશમાં તે રામ ઉલ્લાસને ફેરવી નાંખી અર્થાત્ કેપનો આડંબર કરી, રાજા દૂતને કહેવા લાગ્યું. ' અરે દ્વત ! તું બહુ વાચાળ જણાય છે. તારા બને. સ્વામી ઘણું મોટું સન્મ લઈને આવ્યા છે, તે શું મારે ભુજા નથી ? દેહ નથી ? કે હું મનુષ્ય નથી ? એકજ સૂર્ય કરે છે તારાનું તેજ શું નથી ગ્રહણ કરતો ? એકજ કેસરી અનેક હા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust