________________ વૈદ્યક ટકા સંગ્રહ 3-0-0 ( ર ) દ્વત રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી કહેવા લાગ્યો. રાજન ! પૃવીસ્થાનપુરને મહારાજા સુરપાળ, તથા ચંદ્રાવતીને મહારાજા વીરધવળ, અને મોટું સિન્ય લઈ અહીં આવ્યા છે. તેઓ આપને જણાવે છે કે, જે બળયાર સાથે વાહને તમે કેદ કરી બંધી ખાને નાંગે છે. તે અમારો મિત્ર છે. ખરેખર ઉદાર દિલના દાનેશ્વરી મનુષ્ય સર્વ જીવોની સાથે બાંધવોની માફક આચરણ કરે છે, મધુર પાણી વરસતે પર્જન્ય, (વરસાદ) કેને તૃપ્ત નથી કરતે ? તે વ્યાપારી વારંવાર અમારા રાજ્યમાં વ્યાપાર નિમિત્તે જ આવે કરી, અમારા માહારાજા સાથે વિશેષ પ્રકારે સ્નેહસંબંધથી સંબંધીત થયેલ છે. તે ઉત્તમ કુળને અને પ્રમાણિક માણસ છે, માટે તેને તમારે છે સુકવે. જોઈએ. . . મિત્રની માફક, બંધુનીમાફક કે પુત્રીની માફક, વ્યસનમાં આવી પડેલાં, આ સાર્થવાહની, અમારોસ્વામી બીલકુલ ઉપક્ષા નહિ કરે. છે. અમારા બન્ને મહારાજા આપને એમજ કહેવરાવે છે કે, તે સાર્થવાહને સત્કાર કરી તમે તેને છોડી મુકે, અને તમેતમારું રાજ્ય સુખશાંતિથી પાલન કરે. કદાચ આ સાર્થવાહે તમારે અપરાધ કર્યો હોય, તથાપિ તેને એક અપરાધ સહન કરે. એક પાંદડામાં બગાડ થતાં કાંઈ ફળેલું વૃક્ષ કાપી નાંખવામાં નથી આવતું. અમારા સ્વામીએ આ સાર્થવાહને પિતાના માણસપણે સ્વીકાર્યો છે. તે આ ધનાઢયનો નિગ્રહ કરે, તે હવે તમને, અશકય થઈ પડશે, કેમકે જે વનમાં સિંહ ગર્જના કરી રહ્યો, P.P. Ac. Gumratmasuri M.S. Jun Gun Aaradhak Trust