________________ વ્યાપારની ફી 1-8-0 ) ( 285 ) બહાર ન આવ્યું. ત્યારે પ્રજાલક સિધને પ્રશ્ન કરવા લાગ્યા કે, આટલે બધો વખત થયે છતાં હજી રાજા, તથા પ્રધાન બહાર કેમ ન આવ્યા ! તમે તે થોડા જ વખતમાં બહાર આવ્યા હતા. મહાબળ—પ્રજાગણ ! તમે વિચાર કરે, કે, અગ્નિમાં પ્રવેશ કરેલ કે માણસ કેઈપણ વખત બહાર આવ્યું છે ? હ, અગ્નિમાંથી બહાર આવે છે, તેનું કારણ મને વ્યંતર દેવની મદદ છે. તેણે મને ઘણે ઠેકાણે મદદ કરી છે. પ્રજાગણ– હા ! હા ! અમને ખબર પડી. તમે રાજા ઉપરનું તમારું વેર વાળ્યું છે. ખરેખર, રાજા, તથા પુત્ર સહિત પ્રધાનને, તેને અન્યાયક્ષ ફળીભૂત થયા. ' રાજા મરણ પામવાથી, સામંતાદિ સર્વ રાજપુરૂષ એકઠા થઈ વિચારવા લાગ્યા કે, હવે રાજ્ય કેને આપવું ? કેમકે રાજાની પાછળ રાજ્ય ધારણ કરે તે કઈ લાયક પુત્ર નથી. પ્રજા સમુદાયે બહુમતે જણાવ્યું કે, આ સિદ્ધપુષ રાજ્યને લાયક છે. તેમજ ગુણવાન્ સાથે અપૂર્વ સમર્થ્યવાનું છે. દેવ પણ જેને મદદ કરનાર છે, આવા સામર્થ્યવાનને રાજ્યારૂઢ કરે તે સર્વરીતે ગ્યજ છે. પ્રજા પક્ષના મતને સર્વ તરફથી ટેકો મળતાં, સર્વ પ્રજાએ અને રાજપુરૂષોએ મળી સિદ્ધને (મહાબળને ) રાજ્યસનપર સ્થાપન કરી, રાજ્યને સર્વ અધિકાર સેં . સિદ્ધ, ન્યાય પૂર્વક રાજ્યનું પાલન કરવા લાગે. પિતાના પ્રચંડ બાહુબળથી પ્રબળ શત્રુઓને પણ સ્વાધીન કર્યા. ક્રમે મહાબળ સિદ્ધરાજના નામથી પ્રખ્યાતિ પામે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust