________________ ( 286 ) અરેબીયન નાઈટસ 2-0-0 મહાબળે વ્યંતરદેવનો મોટો ઉપકાર માન્યો, નમસ્કાર કરી નમ્રતાપૂર્વક તે બેલ્યો. અત્યારે તમે તમારા સ્થાન પર પધારો. કેઈ વિષમ કાર્ય આવી પડયે હું આપને સંભારીશ, તો તે અવસરે આપ મને સાહચ્ય કરશો. વ્યંતરદેવ “તથાસ્તુ ! એમ કહી ત્યાંથી અદ્રશ્ય થઈ ચાલ્યા ગયે. . - મલયાસુંદરીના મને પૂરણ થયા. સ્વામીને નિરંતરને માટે મેળાપ થયો. મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કરેલું શીયળવૃક્ષ ફળીભૂત થયું અને તે મહારાણીના પદ પર આરૂઢ થઇ, છતાં પણ પુત્રને મેળાપ હજી થયો ન હતો અને તેથી તે મહારાણી પદ પણ, શલ્યની માફક શક્તિ હૃદયમાં સાલતું હતું. પ્રકરણ 46 મું. બીસાર્થવાહ કારાગૃહમાં ક્રિયાણાનાં વહાણે ભરી બળ સાર્થવાહ દેશાંતરે ગયા હતું અને ત્યાં તેણે મલયાસુંદરીને દ્રવ્ય લઈ કારૂના કુળમાં વેચી દીધી હતી. તે સાર્યવાહ, દેશાંતરથી પાછા ફરી, ઘણી રિદ્ધિ સહિત સાતિલક બંદરે આવી પહોંચે. કેમકે તે અહીને જ રહેવાસી હતા, માલનાં ભરેલાં વહાણે બંદર પર સુખી કેટલીક ઉત્તમ ચીજોનું ભેટશું લઈ, તે મહારાજા સિધ્ધરાજને મળવા માટે સભામાં આવ્યું. સાર્થવાહ ભેટશું મૂકી રાજાને નમસ્કાર કરી ઉભું રહ્યું : ' , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust