________________ ( 284) વીદ્યાકળા ચૌતામણું 1-8-0 ( સિધ્ધપુરૂષે જણાવ્યું કે,–અરે લેકે ! તમે હમણાં થોડી વાર ધીરજ રાખો. આ અગ્નિ ખરેખર તીર્થ ભૂમિ સરખો છે. તે હું તેની પ્રથમ પૂજા કરી લઉં.આ પ્રમાણે કહી ઘી પ્રમુખ અનેક હવ્ય પદાર્થો મંગાવી, કપટ મંત્રોચ્ચા પૂર્વક, મંદ પડી ગયેલા તે અગ્નિમાં, તે પદાર્થ હોમી અનિ વિશેષ પ્રદીપ્ત કર્યો. પ્રકરણ 45 મું. પાણીને ક્ષય અનિપ્રવેશ રાજયપ્રાપ્તિ, અગ્નિપૂજન થઈ રહ્યું. મંદ અગ્નિ પ્રદીપ્ત થશે. " હું પ્રથમ પ્રવેશ કરીશ. નહિ, નહિ, હું પ્રથમ પ્રવેશ કરીશ.” ઇત્યાદિ બલવા પૂર્વક સિદ્ધની માયાજાળમાં ભરમાયેલા, રાજા અને પ્રધાને, ઈચ્છિત સુખ મેળવવાના સંકલ્પ કરવાપૂર્વક, અગ્નિમાં પ્રવેશ કર્યો. રાજાના જેવી પ્રબળ ઇચ્છાવાળા અનેક રાજપુરૂષ, રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશ કરવા લાગ્યા. દયાળુ દીલના રાજકુમારે તે સર્વને મના કરી કે, હે લેકે ! તમે ઉ. તાવળ નહિ કરો. થોડા વખત વિલંબ કરે. રાજા તથા પ્રધાનને બહાર આવવા દે. પછી તમે પ્રવેશ કરશે. મહાબળનું કથન સર્વ લોકોએ માન્ય કર્યું. કેમકે, અત્યારે તેના ઉપર સર્વ પ્રજાને પૂર્ણ પ્રેમ હતો રાજા તથા પ્રધાનને અગ્નિમાં પ્રવેશ કર્યા ઘણે વખત થયો છતાં, બન્નેમાંથી એક પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust