________________ (22) હુન્નરકળા જ્ઞાન સંગ્રહ 0-8-0. ગ્રહણ કરે, પણ આવા સમર્થ પુરૂષની સાથે વિરોધ નહિ કરે. ઈત્યાદિ ઘણું કહ્યું, પણ પથ્થર પર પાણી રેડવાની માફક રાજાના અંતઃકરણમાં તેની કાંઈ અસર થઈ નહિ. ઉલટા રાજા વિચાર કરતો હતો કે, આ મલયાસુંદરીને હવે કેવી રીતે મેળવવી? - રાજા, પિતાના કિલષ્ટ અધ્ય વસાયથી પાછો ન ફર્યો કે, આ બાજુ અકસ્માત્ અશ્વશાળામાં આગ લાગી. આગ એટલા બધા જોરમાં ફેલાઈ કે, તેની ભયંકર જવાળાઓ આકાશપયત લંબાઈ. રાજાના ઘડાઓ તેની અંદર બળવા લાગ્યા. તે દેખી રાજાએ સિધને પ્રાર્થના કરી કે, સિદધ પુરૂષ મારે અધરત્ન આ અગ્નિમાં બળીને મરી જશે, માટે તું મારું ચોથું કામ કર. તે અશ્વને અગ્નિમાંથી બહાર કાઢી લાવ. અશ્વને બહાર કાઢી લાવ્યા પછી તરત જ હું તારી સ્ત્રી તેને પાછી * સોંપીશ, અને પછી આજને આજ તારી ઈચ્છા આવે તે સ્થળે તું ચાલ્યા જજે. હવે હું તને રેકીશ નહિ. લોકો બોલવા લાગ્યા. અરે ! હજી પણ રાજા, પિતાને ખરાબ વિચાર છોડતું નથી. આવી ગંભીર શિક્ષા મળી છતાં હજી લજજા ન આવી. કુમારે વિચાર કર્યો કે, આ રાજાને મા છે આટલું થયું, છતાં હજી પોતાના અધ્યવસાયને ભૂકતો નથી. the રાજા ખરેખર પાપીજ છે. હવે મારે પણ તેને એગ્ય શિ ક્ષા આપવીજ. મારી સહનશીળતાની હદ આવી રહી છે. તે શહનશીળતાને આણે દુરપયોગ કર્યો છે. - કુમાર મોટા ઉત્સાહ પૂર્વક બળતી લાયમાં જવાને તૈયાર થયે. ઘણા લોકો તેમ ફરતાં તેને અટકાવવા લાગ્યા. મનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust