________________ ગ ચીતામણી 1-8-0 (281) આ કુતુહળ જેવા માટે હજારે લેકે રસ્તામાં એકઠા થયા. કોઈ બારીઉપરથી તે કઈ અગાશી પર ચઠી રાજાને જેવા. લાગ્યા. રાજાને ઘણી શરમ લાગી. પણ તેમ કર્યા સિવાય બીજે કંઈ ઉપાય નહતો. મુખ પાછળ રાખી અને પગ આગળ રાખી, સિધ્ધ પગે રાજા ચાલવા લાગે. પણ આખો પાછળ હોવાથી પગલે પગલે ખલના પામતો હતો. કોઈ વખત પડી પણ જતો હતું. તેને દેખી કેટલાક લોકોને કુતુહળ થતું હતું ત્યારે કૈટલાક જીવોને દયા ઉત્પન્ન થતી હતી. આવી રીતે ઘણા કષ્ટ રાજા શહેરની બહાર આવ્યું. મંદીરમાં જઈ, અજીતનાથ પ્રજુનાં દર્શન કરી, પૂર્વની માફક ચાલતે રાજા શહેરમાં આવ્યું, હજારો લોકોની વચમાં તિરસ્કાર પામેલે, અને અન્યાયી, પાપી” એવાં ઉપનામને પામેલે રાજા, હવે પિતાના દુષ્ટ અધિવસાયને અવશ્ય તજી દેશે, એમ ધારી સિધ્ધ, પૂર્વની માફક જેર કરી, પાછી ડેકની નસ ખેંચી કે, પૂર્વે હતું તેમ મસ્તક ઠેકાણે આવ્યું, અને પૂર્વની માફક જોવા લાગ્યા. ' આવી અપૂર્વ શક્તિ અને દયા જેઈ, તેની રાણીઓ ઘણી ખુશી થઈ, સિધ્ધની પ્રસંશા કરવા લાગી. અને ઉદાર દીલથી કહેવા લાગી કે, સિધ્ધ પુષ તારે જોઈએ તે માગીલે. - સિધ્ધ–જે તમારી, મારા તરફ એવી લાગણી છે, તે મને મારી સ્ત્રી મલયાસુંદરી રાજા પાસેથી પાછી અપાવે. તે સિવાય મને બીજું કાંઈ જોઈતું નથી. સિધ્ધના વચનેથી, રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યું કે, તેની સી તમે પાછી સોંપે તમારી મરજી હોય તે બીજી અનેક ૨૫વાન ગુણવાન કન્યાનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust