________________ ( 280) પગાર ગણવાની જંત્રી 1-10-0 જોતાં જોતાં, રાજાને આવી દુર અવસ્થામાં લાવી મૂકે ? તારાથ અહી બીજા કેટલા અનર્થ થશે ? તું હમણાં હતા ન હતા થઈ જઈશ., પ્રધાન, બેલે તેટલું જ હતું. સિદ્ધના સામર્થ્ય, સાહસ, અને તેજ આગળ તે તદ્દન નિર્માલ્ય અને અશકત હત રાજાની આ દુર્દશા થવાના સમાચાર, અતઉરમાં રહેલી તેની રાણીઓને થતાંજ, ભયબ્રાંત થઈ, તે સર્વ ઉતાવળી ઉતાવળી ત્યાં આવી. બેડેળ આકૃતિવાળા, અને દુઃખી અવસ્થામાં રહેલ રાજાને જોઈ,મુખમાં આંગળીઓ નાખી તે સવે રૂદન કરવા લાગી, અને અતી દીન સ્વરે હાથ જોડી સિદ્ધિને વિનવવા લાગી કે, હે ઉત્તમ પુરૂષ ! તું કાપ મૂકી દે, અને અમારા અબળાઓ ઉપર કરૂણાલાવી અમને પતિ ભિક્ષા આપ. રાજા, પૂવે અને સ્થામાં હતું, તે અવસ્થામાં પાછા લાવી મૂક. આ અબળાઓ ઉપર આટલી કૃપા કર. તારો આ ઉપકાર અમે કઈ પણ વખત ભુલશું નહિ. રાજાને તેના અન્યાયનું ફળ મળ્યું છે, એમ જ્યારે હજારો લોકોને સંમુખ જાહેર થશે ત્યારેજ આ રાજા તેને દુષ્ટ અધ્યવસાયથી પાછા ફરશે, એમ નિશ્ચય કરી સિધે તે રાણુઓને ઉત્તર આપ્યો કે, હે અબળાઓ ! આ તમારો પતિ, શહેરની બહાર આવેલા અજીતનાથ ભગવાનના મંદિરમાં દર્શન કરી, પિતાને પગે ચાલીને પાછે. અહીં આવે, તે જ તે પારો પૂર્વની રીતિમાં આવી શકશે, તે સિવાય બીજો કોઈ ઉણય ન'. સિદ્ધનાં આ વચનો સાંભળી, રાજા અશકત, છતાં પણ તે કરવાને તૈયાર થયે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust