________________ ચેરાસી વરનું પંચાંગ 0-12-0 ( ર૭૯ ) ઝીલે છે. જનાવરો પણ અસહ્ય દુઃખ પડતાં સામાં શીગડાં, માંડે છે. મહાત્મા પુરૂષની સહનશીલતા પણ એક વખત અન્યાપીના તરફ વિકરાળરૂપ ધારણ કરે છે, તે પછી આ રાજકુમાર અત્યાર સુધી જેણે પોતાનું સમતોલપણું જાળવી રાખ્યું હતું. તે આવા અસહ્મ અન્યાયીના સન્મુખ શકિતમાન છતાં કયાં સુધી જાળવી રાખે ? * રાજાનાં વચન સાંભળી કુમારને ઘણે ક્રોધ ચઢયે, અને દુષ્ટ રાજા વારંવાર આવા સુદ આદેશ આપ્યા જ કરે છે. અશકય કાર્ય કરી આપવા છતાં, એક પછી એક કાર્ય બતાવ્યાંજ કરે છે. કાંઈક આક્ષેપ કરી મહાબળે રાજાને જણાવ્યું. રાજા ! કેઈપણ માણસ પોતાની પુંઠના ભાગને જોઈ શકે જ નહિ, તો આવો ખોટો કદાગ્રહ તું શા માટે કરે છે ? તેમજ તારી પુંઠ જેવાથી તને શું ફાયદો થવાને છે ? સિદ્ધના સમજાવવા છતાં જ્યારે રાજાએ પિતાને આગ્રહ ન મૂકો, ત્યારે રેષથી દાંતની સાથે દાંત પીસતા મહાબળે, રાજાની ગરદન પકડી, જેરપૂર્વક એવી રીતે ગરદનની નસ ખેંચી કે, રાજાનું મુખ આગળ હતું તે ફરી પાછળ આવ્યું. અર્થાત્ ડોકને ઠેકાણે ગરદન આવી અને ગરદનને ઠેકાણે ડેક આવી. સિદ્ધ-રાજા ! લે હવે, તારી પુંઠ જોયા કર, અને તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. આ - સિદ્ધના આ કર્તવ્યથી નારાજ થઈ, ને પ્રધાન રેષથી બલવા લાગે. અરે ! અન્યાયી, કપટી, ધુર્ત શિરોમણી ! મારા પિતા છવા મંત્રીને તે મારી નાખે, અને અમારા સર્વના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust