________________ ( ર૭૬ ) રાસી વૈષ્ણવની વાર્તિ. -8-0 ણાને માર જોઈએ જ. ભાઈ–બાપનું ત્યાં કામ નથી, વગેરે વિચાર કરતો હતો. તેટલામાં દોડતા રાજપુરૂષ તેને બોલાવા આવ્યા. મહાબળ તેઓ સાથે રાજા પાસે આવ્યા. છવામંત્રીનું મરણ અને માંહીથી નીકળતાં શબ્દો, તથા અગ્નિને ત્રાસ વિગેરે, મહાબળને જણાવી રાજાએ નમ્રતાથી જણાવ્યું કે, સપુરૂષ ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ તું જલદી શાંત કર. રાજાની આવી નમૃતાથી, તેમજ આ અગ્નિથી બિચારાં નિરપરાધી જીવોના જાન માલની ખુવારી થશે, એમ ધારી, સિધ્ધ થોડું પાણુ મંગાવી તે અનિપર છાટયું કે તરતજ અગ્નિ સર્વથા શત થયે. અર્થાત્ મહાબળની ઈચ્છાને આધીન થયેલા દેવે અગ્નિ બુઝાવી નાખે મહાબળે તે કરંડીયાનું ઢાંકણું બંધ કર્યું કે તરતજ સભામાં અને શહેરમાં પાછી શાંતિ ફેલાઈ. પણ તે કરંડીયાની નજીક જવાની કેઈની હિમ્મત ન ચાલી. સર્વના મનમાં એમજ આવ્યું કે આ કરંડિયે અહીંથી ઉપાડી જાય તે ઠીક થાય. મહાબળ ફરી કરંડીયા પાસે ગયે, અને ઢાંકણું ઉઘાડી, તેમાંથી કેટલાંક આમૃફળે લઈ રાજાને આપવા લાગ્યું, પણ ભયથી રાજાએ તે લેવા માટે ના પાડી મહાબળે તે ફળ બીજા માણસના હાથમાં આપી રાજાને નિશ્ચય કરાવી આપે કે આમાં હવે ભય નથી. અન્ય પુરૂષદ્વારા રાજાએ તે ફળ લીધાં. અમાત્યના મરણથી રાજાને ખેદ છે, પણ આ પિતાનાજ અન્યાય હોવાથી, અને તેમાં પ્રધાનની સલાહ લેવાથી, આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust