________________ 1 થયા, * ધોળ તથા પદ સંગ્રહ. 0-4-0 ( 275) એવાતો કંઈક ધુર્તો આવે છે. શું તેનાથી અમે ડરી જવાના? જે એમ ડરી જઈએ તે રાજ્યનો કારભાર કેમ ચલાવી શકીશું? વગેરે બોલતો પ્રધાન આસનથી બેઠે થયે. રાજાએ તેને ઘણું મના કરી કે, પ્રધાનજી! શાંત થાઓ, આ ઠેકાણે બળ અજમાવવાનું મન એગ્ય નથી લાગતું, તમે તે કરંડીયાની પાસે ન જાઓ, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ? રાજાદિકનું કહેવું ન માનતાં પ્રધાન કરંડીયાપાસે આ . એટલે જેમ મૃયુની દુભિ વાગતી હોય તેમ ફરી શબ્દ નીકળે કે, રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ? તેને પણ અનાદર કરી, કરી રે ઉઘાડી, અમૃફળ લેવાની ઈચ્છાથી પ્રધાને જ્યાં અંદર હાથ નાખે કે, તરતજ યમરાજાની ધાડની માફક ત્રાસ આપતી. કરંડીયામાંથી ભયંકર અગ્નિની જવાળા પ્રકટ થઈ. આ જવાળાની પ્રબળ અગ્નિમાં, છ પ્રધાન તરતજ પતંગની મા. ફક રામશરણ થયે, અર્થાત્, મરણ પામ્યા. અને એટલાથી જ શાંત ન થયા. તેને વિકરાળ જવાળાઓ ફડફડાટ, ધડથડાટ, કરતી કરંડીયામાંથી બહાર આવી, અને શિખાની માફક એટલી ઊંચી વધી કે, તે રાજસભાને મંડપ વગેરે થોડા જ વખતમાં બળીને ભસ્મીભૂત થયાં. નાનાશ અને ભાગાભાગી થઈ પડી. રાજાને ઘણો લય થયે. હવે ચાવી બન્યું. પ્રધાનની ગતિ તે આપણી ગતી, વગેરે બોલતા રાજાએ, મરણના ભયથી બચવા ખાતર તત્કાળ સિધ્ધને ત્યાં બોલાવ્યા. આખા શહેરમાં કેળાહળ મચી રહ્યો. - લોકેને કોળહળ સાંભળી સિધ્ધ વિચાર કર્યો કે, હ, ઠીક થયું. કાંઈક ઉપદ્રવ થયે જણાય છે. ગધેડાઓને તે ડફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust