________________ રાજ પેગ 0-12-0 (રદ) તમારા શરીરને બચાવે. હું આ પાપી રાજાના હાથમાં કરી ફસાવાની નથી. પણ તમે અહીંથી દૂર જતાંજ, આ દેહથી જુદ કરી મારા આત્માને પરલોકમાં મોકલી આપીશ; ઈત્યાદી અનેક પ્રકારે ધિક્કાર, બંભા, પશ્ચાતાપ, શિક્ષા અને વિલાપ કરતાં તથા નેત્રે વારિથી પ્રિયને જલાંજલી દેતાં મલયાસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે, હું જ્યારે મારા સ્વામીને નજરે દેખીશ, ત્યારે જ ભેજન કરીશ. શ્મશાનમાં આમતેમ ફરી, એક સ્થળે ચિતા રચવા માટે, મહાબળકુમારે રાજપુરૂષોને આજ્ઞા કરી. કુમારનું શિર્ય, સૌંદર્ય અને સાહસ જોઈ, રંજીત થયેલા, પ્રજાના અનેક આગેવાન મનુષ્ય, કાંઈ દુઃખીત અને કાંઈક કોધિત થઈ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. રાજન ! આ મહાન અન્યાય થાય છે. રાખના બાનાથી, પરોપકારી સિદ્ધ પુરૂષને આમ પશુની માફક માટે કોઈપણ રીતે એગ્ય નથી. આમ કરવા કરતાં, તેની સ્ત્રી પાછી ન આપતાં. તેને જીવતેજ જવા દેવો એ વધારે ગ્ય છે. રાજા–પ્રજાજને ! આ સિદ્ધપુરુષનાં જીવતાં, તે સ્ત્રી મારા સમુખ તે જોતી નથી પણ, મારું નામ સુધાં લેતી નથી. તેમ તે સ્ત્રીવિના મને બીલકુલ ચેન પડતું નથી; એટલું જ નહિં પણ, તે સ્ત્રીવિના. મારો આત્મા આ શરીરમાં ટકી રાકશે કે કેમ, તેની પણ મને શક છે. “હા ! વિષયાંધતા. હા ! નિલેતા. હા ! નિર્બળતા " પ્રજાજનેએ દીર્ઘ નિઃશ્વાસ મૂક. . રાજા–હું આવી રીતે સંકટમાં પડે છું. માટે મારે કેઈપણ ઉપાય નથી. જે પ્રધાન-પ્રજા ગણો. આ વાતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust