________________ (રર ) કર્મ છે. -0-0 ) વાત આખા શહેરમાં ફેલાઈ લેક હા-હા-રવ કરવા લાગ્યા, અરે ! આવા નિર્દોષ પુરૂષરનને વિનાપરાધે રાજા નાશ કરે છે. શું જીવતાં બળી મુવેલા મૃતકની રાખથી તે માથાને વ્યાધિ જતે હશે ! રાજાને કઈ બીજ ગુઢ વ્યાધિ છે. * મહાબળ કુમાર અંતિમ અવસ્થાનો વેશ પહેરી સંધ્યાસમયે સ્મશાનમાં આવ્યે. અનેક રાજકુટે તેની આજુબાજુ ઉભા હતા. ખેદ, દયા, અને અર્યથી હજારો લેકની મેદની ભરાઈ હતી. આ વૃત્તાંતની મલયાસુંદરીને ખબર મળતાં જ તેને ઘણું દુ:ખ થયું. તે પોતાને ધિક્કારવા લાગી કે અમારા જન્મને અને શરીરની સાંદર્યતાને ધિક્કાર થાઓ. આવા પ્રરાકમી નરરત્નને અનર્થ થી આફતમાં પડવામાં હું અનેકવાર નિમિત્તભૂત થઈ છું. ! હે નાથ ! તમે હમણાંજ એક મહાન વિપત્તિને પાર પામ્યા છે. તેટલામાં વળી આ બીજી, તેનાથી પણ અધિક આપત્તિમાં કયાં આવી પડયા. મારા એક પામર જીવના બચાવ ખાતર, અનેક જીવને ઉપકારી તમારા પવિત્ર આત્માને, તમે શાસારૂ જોખમમાં નાખે છે ? - રાજપુછે છે તમને પકડીને એનિમાં પ્રવેશ કરાવશે, તે દુઃસહ અગ્નિમાંથી તમે કેવી રીતે નીકળી શકશે ? પ્રિય ! જીવતાં જ અરિન જવાળામાં પડેલું તમારું શરીર, અગ્નિદાહની પીડાને કેવી રીતે સહન કરશે ? તમે અહીં આવીને મને શા માટે મજ્યા ? અને સર્પદંશથી ડસાયેલી આ પાપિણીને શા માટે સજીવન કરી. તમે અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust