________________ વઈદકરાર સંગ્રહ -4-0 ( 21 ) સિંદ્ધ ! તમે શું કહે છે? મારે વિશ્વાસ તમને નથી આવતો? આ કાર્ય સિદ્ધ કરી આવ્યા, એટલે તરત જ તમારી સ્ત્રી તમને સોંપી દઈશ. આ પ્રમાણે કહી, બનેને જુદા જુદા મુક્રમમાં રાખી. ફરતા મજબુન ચેકી પહેરો મૂકી, હર્ષ પામ તો રાજ પોતાના મંદિરમાં ગયે. પ્રકરણ 42 મું. : બળતી ચિંતામાં સહાબળ. પ્રેમીઓને પ્રેમથી જે આનંદ મળે છે, તે આનંદ કરતાં વખતે શક પણ હજારગણો થાય છે. દુઃખની સ ખ્યા ગણનાતીત છે. મનને દાહ અસહ્ય છે. વચન તે બોલવાને અસમર્થ છે. ત્યારે બીચારૂં પધીન શરીર, વિરહની દુર્બળ થઈ, તેના મેળાપ માટે અગ્નિમાં પણ ચાલેમ કરી ઝી લાવે છે. મહાબળે. રાજાને કહેવરાવ્યું કે, સ્મશાનભૂમિમાં લાકડાને એક માટે ઢગલે કરો તમારા અલોકીક આવવા માટે, બીજા ઉત્તમ લક્ષણવાન મનુષ્યના બદલે હું જ ચિંતામાં પ્રવેશ કરી, મૃતકની રક્ષા લાવી આપીશ. રાજાના આનંદને તો પારજ ન રહ્યો. જોઈતું હતું ને વેદે બતાવ્યું. ટાઢા પાણીએ ખસ ગઈ. મહાબળને આદેશ મળતાં જ રાજાએ અનેક ગાડાં ભરી લાકડાં સ્મશાનમાં મેકલાવ્યાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust