________________ ( 20 ) : કાવ્ય દેહન 8-2-7 માફક અંતરમાં ગુઢ કે પાળી પ્રજવલિત થઈ રહ્ન છેડેd વખત મૌન રહી અન્ય અન્ય વતેમાં તે વાત ભુલાવવા લાગ્યા. રાજા-સિદ્ધપુરૂષ ! આ સ્ત્રી સાથે તમારે કોઈ સંબંધ છે ? તે સિદ્ધપુરુષ–હા, મારી પ્રિય પત્ની છે. દેવગે તે મારાથી વિખુટી પડી હુતી. સાજ-તમે તમારા કહ્યા મુજબ મા એક કાર્ય કરી આપે, મારું મસ્તક નિરતર દુખ્યા કરે છે, પીડા શાંત થતી નથી, ઈઝ વેદે જણાવ્યું છે કે, કોઈ ઉત્તમ લક્ષણવાન્ પુરુષ મળી આવે, તેને ચિતામાં જીવતે બાળવામાં આવે, તે ચિતાની રાખ મસ્તિષ્ક ઉપર ૯ગાડવામાં આવે, તે મસ્તકની પીડા શાંત થાય આ ઔષધ મને લાવી આપે મહાબળ, આ શબ્દો સાંભળી વિચારમાં પડયે. ખરેખર આ રાજા મલયાસુંદરીમાં આસકત થયેલ છે અને તેથી તેને લેવા બદલે મને મારવાને ઇચ્છે છે. પોતાના આ દુષ્ટ આશયથી પહેલાં જ તેણે કઈ પણ કાર્ય કરી આપવાનું વચન મારી પાસેથી માંગી લીધુ છે. જે હું આ તેનું કાર્ય નહિં કરી અ.! તે તે મારી સ્ત્રી મને આપશે નહિ. આ કાર્ય પણ મરણ પામ્યા સિવાય કરી શકવું અશક્ય જણાય છે. કેટલીકવાર વિચાર કરી સાહસ અવલંબી તેણે જણાવ્યું. - રાજન ! આ આષધ સંબંધી તમારે કોઈ પણ ચિંતા ને કરવી, આવું દુર્લભ ઔષધ પણ હું તમને મેળવી આપીશ. કાર્ય થયાથી મને મારી સ્ત્રી પાછી મેંપી દેજો, અને સુખે રાજ્ય કરજે. દુષ્ટ પરિણામવાળે રાજા કાંઈક હસીને બે. મહેપકારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust