________________ (18), શ્રીપાળ ચરિત્ર નેવેલ ૦-પ-8 પૂછયું. ટૂંકમાં મારા ઉપર ગુજરેલી હકીકત મેં તેને જણાવી.. - " સામે માણસ [ જેને મદદ કરી છે તે ] સમર્થ છે કે અસમર્થ હો, તથાપિ નિઃસ્વાર્થપણે, દયાથી, આઢું પરિણામે, જે " મદદ કરી છે, તેને બદલે પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતું નથી. સ્વાર્થી છ વર્તમાનકાળને જુવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેજ બીજાને મદદ કરે છે. પણ ઉત્તમ મનુષ્યની દષ્ટી ભવિષ્યકાળ સુધી લંબાય છે, અને સવ" જીને તે પિતાની માફક ગણે છે, અને તેથી જ તેઓ કાંઈ પણ ઈચ્છા સિવાય પણ બીજાને મદદ કરે છે. " પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુરૂષે પાકસિદ્ધ [ બેલવા માત્રથી તે વિદ્યાના ગુણને આપનાર ] સ્થભિની [ બીજાને સ્થભી લેવાની ] અને વશીકરણની (બીજાને વશ કરવાની ) બે વિદ્યાએ મને આપી, અને એક રસનું ભરેલું તુંબડું આપી, મને તેણે જણાવ્યું કે " આ તુ બડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસમેં ઘણી મહેનતે મેળવે છે. આ રસ લેહું વેધી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથી જ લેહનું સુવર્ણ ( લેઢાનું સપનું ) થઈ શકે છે. મારી દુખી. અધસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તું મને બીલકુલ ઓળખતો નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી આશા પણ નહતી. કારણ કે ધનાઢયની માફક મારીં પાસે તે બાહ્ય આડંબર કાંઈ નતે. તથાર્ષિ કેવળ કરૂણાદષ્ટિથી તે મદદ કરી છે એજે તારી ઉત્તમતા સૂચવી આપે છે આ વિદ્યા અને તુંબડાથી એક મહાન રાજ્ય સંપદા તું મેળવી શકીશ. પરમાત્મા તારા. ભલા કર્તવ્યને મદલે તને આપ, અને તારા ભરશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust