________________ વસ્તુપાળ તેજપાળને રસ :-4-0 16 ) સિદ્ધ કરે. " ઈત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આપી તે સિદ્ધ પુરૂષ શ્રીગિરિના પહાડ તરફ ચાલે ગયે. " સિદ્ધ પુણે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને બદલે શક્તિ અનુસાર વાળી આ. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં અને અવસર મળ્યા છતાં પ્રત્યુપકાર ( સામો ઉપકાર ) નડિ કરનારા મનુષ્ય ધિક્કારને પાત્ર છે, ભલે તેવા કૃતદન કરેલા ઉપકાર ભૂલી જાય–બદલે ન આપે, છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલા પરોપકાર તેને તેનાં મીઠાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે શુભમયતા થતાંજ કમ નિર્જરા કે, શુભકર્મ ( પુણ્યની પ્રાપ્તિ ) અવશ્ય તેને પ્રાપ્ત થાય છે. આ સ્થળે વિજયકુમારની નિઃસ્વાથી પરોપકારની લાગણી અને સિદ્ધ પુરૂષે વાળેલો ઉપકારનો બદલે આ બે વાત વાંચનારાઓએ અવશ્ય દયાનમાં રાખવી, અને અવસર મળે તેમ કરવા ભુલવું નહિ. ", ' ' . . - સિદ્ધ પુરૂષની શિક્ષાને સ્વીકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લાગી. ફરતાં ફરતાં લેભનંદી અને લોભાકર નામના પણ નિપુણ તે વન્કિ કે એ મારે ઘણે આદર સત્કાર કર્યો, અને એવી રીતે મારી ભક્તિ કરી અને સ્વાધીન કરી લીધું કે વિશ્વાસ પામી, તે રસનું તુંબડું બેઠી વખત સાચવવા માટે તેઓને સોંપી હું બીજે ગાઝ્મ ગ. લક્ષ્મીપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવાને ઉત્કંઠિત થયેલે હું સ્વદેશ જવાને પાછા ફર્યો. રસ્તામાં તે સનું તુંબડું લેવાને રાંદ્રાવતીમાં શેઠની દુકાને ગયે. પણ કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust