________________ સીવીલ જેલ ફને ૦-ર-૦ પૂઇયા. પણ તેણે તે સંબંધી કાંઈપણ ઉત્તર ન આપતાં કેવળ . દિનજ કર્યા કર્યું ભજન પણ બીલકુલ ન લીધું, અને કેવળ દુ:ખથી મરવાનેજ ઉત્કંઠિત થઈ રહી. કેટલીકવારે તેણે રાજાને જણાવ્યું કે, જો હું તે પુરુષને દેખીશ તેજ ભજન કરીશ. રાજાએ વિચાર કર્યો કે તે પુરૂષને બહાર કાઢવાથી મને ફાયદો શું ? ભલે બેચાર દિવસ ભુખી રહે. છેવટે મારું કહેવું માન્ય કરશે. તે પુરૂષઅહીં હશે તે આ મારા સામું પણ જનાર નથી. તેમ આ અંતરમાં આને રાખવી તે પણ યોગ્ય નથી. કદાચ પુર્વની માફક પુષ થઈ જશે તે આખા અંતઃપુરને બગાડશે. ઈત્યાદિ વિચારથી ચારે બાજુથી મજબુત, જુના, અવાવરૂ એક મહેલમાં મલયાસુંદરીને રાખવામાં આવી, અને તેના ફરતે પિલીસને મજબુત પહેરે મૂકી દીધું. રાજ્યકાર્યા રાજા રાજસભામાં ગયે. | મારા પ્રિયપતિ, કુવામાં શું કરતા હશે ? તેમાંથી બહાર કેવી રીતે નીકળશે ! ઈત્યાદિ વિચાર અને રૂદન કરતાં મલયાસુંદરીએ તે દિવસ પૂરણ કર્યો. પ્રકરણ 41 મું. કારાગૃહમાં સર્પદંશ, મલયાસુંદરીને જે મુકામમાં રાખવામાં આવી હતી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust