________________ કરજદાર ખેડુતોને એકટ 0-6-0 ( 21 ) મલયાસુંદરીએ આજ્ઞા માન્ય કરી. બન્ને જણ એક એક માચીપર ચઢી બેઠાં. રાજાએ પણ તે માચીઓ ઉપર ખેંચવા માટે સેવકને આજ્ઞા આપી. રાજાના ઉછેર માટે જ જાણે પાતાળમાંથી સર્ષ કરંયા બહાર કાઢતા હોય તેમ ઉચે ખેંચતાં ? બને માચીએ કુવાના કાંઠા નજીક આવી એટલે મલયાસુંદરીની સાચી રાજાએ પહેલી બહાર કઢાવી. મહાબળની માચી કુવાના કાઠા નજીક આવેલી દેખી મહાબળને જોતાં જ રાજા વિચારમાં પડયે. અહા આવા નિઃસીમ રૂપ, લાવણ્યતાવાળે યુવાન પતિ જેણે સ્વીકાર્યો છે તે સ્ત્રી, ઘણું તાડના કરવા છતાં પણ બળેલા અંગારા સરખા રૂપવાન્ મારા સન્મુખ પણ જુએ ખરી કે જ્યાં સુધી આ પુરૂષ જીવતો છે ત્યાં સુધી આ સ્ત્રી મારી ઈચ્છા કરેજ શાની ? ખરી વાત છે. મણિની ઈચ્છા પથ્થરને સમાગમ કરવાની હોય નહિ. ત્યારે શું કરવું ! અરે, શું કરવાનું વિચારજ શા માટે કરે ! છેલ્લે ઉપાય અજમાવી દે. આમ નિર્ણય કરવાની સાથેજ મહાબળની માચીના દર પોતાના હાથમાં રહેલી તરવારથી તરતજ કાપી નાખ્યા. દોર કપાતાની સાથેજ મહાબળ પા છે કુવામાં જઈ પડયે. મહાબળને કુવામાં પાછે નાખે જાણીને તેની પછાડી મલયાસુંદરી પણ ઝંઝાપ ત કરવા દોડી. પણ રાજાએ તેને જોરથી પકડી રાખી અને ઘણું મેહેનતે તેને બાંધીને રાજા પિતાના મહેલમાં લઈ ગયે. મહેલમાં લાવી રાજાએ તેને પૂછ્યું. સુંદરી ! તે કે તે ! તેનું નામ શું છે તે તેને કેવી રીતે તેને કયા ગામને રહેનાર છે ! ઈત્યાદી અનેક ખુલાસા મલયાસુંદરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust