________________ (288 ) ટે ન્ટમાં રહેવાને ઘરે 0-2-0 મહાબળ આ વાતને મર્મ સમજી ગયો. પોતાના નિયુતથી તેનું ભાળ મદિત કર્યું કે તરત જ તે પુરુષ સ્ત્રીરૂપે થઈ ગયો. અર્થાત્, મલયાસુંદરીનું સ્વાભાવિક રૂપે પ્રગટ થયું. આ અવસરે કુવાની ભીંતના એક પિલાણમાં રહેલા સપ પિતાની ફણા બહાર કાઢી તેની ફણા ઉપર તેજસ્વી ભી દેવાથી તેના - તેજથીકુવામાં પ્રકાશથયે વિગ દંપતીના તારાએલન માટે પ્રકાશકરી, સપ ભવિષ્યમાં થનાર ઉદયની આગાહી બતાવી. પ્રિયાને નિરખવા માટે ઉત્કંઠિત થયેલા મહાબળે, મણિના પ્રકાશની મદદથી પોતાની પાસે ઉભેલી મલયાસુંદરીને દીઠી. તેને જોઈ મહાબળ બેલી ઉઠે. અહા ! શું આજે વાદળ વિનાની વૃષ્ટિ! જેની શોધ માટે ભમી ભમીને થાકી ગયે, છતાં કોઈ ઠેકાણે નહિ જણાયેલી સુંદરી આજે વિધિવેગે અંધકૃપમાં મળી આવી. મલયાસુંદરી– વિધિ ! જેના વિયેગથી માથે દુઃખના ડુંગરો ઉગ્યા, જેના મેળાપની આશા મુકી આજે મરણનું શરણ લીધું છે, તે સ્વામીને આમ અકસ્માત મેળાપ થયે તે મ aaN અહોભાગ્યની નિશાની છે. આ પ્રમાણે બોલતાં દંપતી પરસ્પર ભેટી પડયાં. નેત્રમાંથી હષથનો પ્રવાહ છુટ. મહાબળ–પ્રિયા ! આજપર્યતન તારે સર્વ વૃત્તાંત મને જણાવ. - મહાબળના આદેશથી મલયાસુંદરીએ કંપતા શીરે, દુઃખિત હૃદયે અને ઝરતા અશ્રુપ્રવાહે, અનુભવે નિવેદિત કર્યો. ' આ વૃત્તાંત સાંભળી મહાબળને ઘણું દુઃખ થયું, તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust