________________ T એડમીનીસ્ટ્રેટર ફેસ્ટીને 0 2-0 (247 ) નહિ. છેડે વખત વિલંબ કર, વિલંબ કર. મહાબળના આ શબ્દ કાનપર પડે તે પહેલાં અંધકુવામાં મલયાસુંદરીએ યાહામ કરીને ઝીપલાવી દીધું. મહાબળ પણ કાંઈ કાયર નહોતા. તેમ તેને સ્નેહ પણ કાંઈ ઓછો નહતું. જેને માટે રાજ્યભવ મૂકી, આવી પથિક વૃત્તિ સ્વીકારી હતી, પ્રિયા હવે કાંઈ છેટી નહતી. અર્થાત્ થોડાજ હાથને આંતરે હતી. તેને માટે તે કાંઈ વાર લગાડે તેમ નહતું.મલયાસુંદરીની પાછળ મહાબળે પણ તેજ કુવામાં પડતું મુકાયું. કુવામાં પડયા પછી મહાબળે હાથના સ્પર્શથી તપાસ કરી તે, પોતાની પહેલાં પડેલો પુરૂષ ગાઢ મૂરછમાં પડયે હતું. તેને કાંઈક વિશેષ વેદના થતી હતી. છતાં છતાં મંદ મંદ સ્વરે તે એટલું બોલતો હતું કે, મને મહાબળનો મેળાપ થજો. મહાબળને વિસ્મય થયો. પિતાના હાથથી તેનું શરીર દબાવવા લાગે; ડીવારે મૂછ વળતાં તેને ચિતન્ય આવ્યું. - મહાબળ વિચારમાં પડયે કે, આ પુરૂષ મને સંભારે છે કે મારા નામવાળા કોઈ બીજા પુરૂષને યાદ કરે છે. તેને નિર્ણય કરવા માટે મહાબળે તેને જણાવ્યું કે, સાહસિક ! તું કોણ છે ? અને કુવામાં તે શા માટે ઝુંપાપાત કર્યો? મલયાસુંદરીએ મહાબળનો શબ્દ ઓળખે, તેને જણવ્યું કે, તમે કેમ છે? મારી પછાડી કુવામાં પડવાનું તમને શું કારણ હતું. વિગેરે માટે પણ પુછવાનું છે. પણ તે સર્વ વાત આપણે પાછળથી કરીશું. પ્રથમ તે મારા કપાળમાં રહેલું તિલક, તમે તમારા થુંકથી બગાડી નાખે, એટલે મારા પુણ્યદયથી પ્રાપ્ત થયેલા પુરૂષ આગળ મા સર્વ વૃત્તાંત હું નિવેદિત કરૂં. તેનું શરીર છ વળતા તેને હાબળ વિચારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust