________________ નાદારી ટીકાવાળે 1-0-0 ( 4 ) નેત્રમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. હા ! હા ! દેવી ! શું આવાં દુઃખને અનુભવ કરવા માટે જ તારે જન્મ થયે છે ! તું આવા અસહ્ય દુખાવમાં પડી ! સુકુમાર અને ભેગને યેગ્ય. શરીરે તે આ દુખ કેવી રીતે સહન કર્યા આ અથવા ખરી વાત છે, કે કરેલ કમ અનુભવને ન્યાય કેઈથી પણ ઉલ્લઘન કરી શકાતું નથી. સુંદરી ! સાર્થવાહે તારી પાસેથી લઈ લીધેલ આપણે પુત્ર હાલ કયાં છે ? મલયાસુંદરી–સ્વામીનાથ ! તે સાર્થવાહે આજ નગરમાં કઈ પણ સ્થળે પુત્રને મૂકે છે. પણ ચેકશ ઠેકાણા સિવાય તે બાળક આપણને કેવી રીતે મળી શકશે ? મહાબળ–આ કુવામાંથી કોઈપણ પ્રકારે બહાર નીકળ્યા પછી તે કુમારની તપાસ કરીશું. - મલયાસુંદરી–મારા વિગ પછીથી આપે કેવી રીતે દિવસો પસાર કર્યા. મહાબળે ભીલ્લરાજાને જીતી આવ્યા પછીથી આ જપર્યયતને પિતાને અનુભવેલ સર્વ વૃત્તાંત જણાવ્યું. આ પ્રમાણે અને અન્ય વાર્તાલાપરૂપ અમૃતથી શ્રતિપુરને તૃપ્ત કરતાં રાત્રિ પૂર્ણ થઈ પ્રભાત થયું. . કેટલાક વખત પછીથી પહેરેગીરે જાગૃત થયા. તપાસ કરતાં રાજાએ સેપેલ નવીન પુરૂષ જોવામાં ન આવ્યું. તરતજ રાજાને ખબર આપી. અનેક પુરૂષને સાથે લઈ, પગલે, પગલ, તપાસ કરતાં રાજા છેવટે કુવા ઉપર આવી પહોંચ્યા. કુવામાં તપાસ કરતાં સ્ત્રી, પુરૂષ બને જોવામાં આવ્યાં. રાજને ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust