________________ ( 238 ) વીજળીનો એકટ 0-4-0 આજે હું મારા મનોરથ પૂરણ કરીશ. સે કે આમ્રફળ લઈ મલયાસુંદરી પાસે આવ્યા. આ અમૃતફળ, રાજાએ પોતે ન ખાતાં આપને પરમ પ્રીતિથી ભેટ મોકલાવ્યું છે. આ પ્રમાણે કહી તે ફળ મલયાસુંદરીના હાથમાં મુકયું. વિસ્મય પામી મલયાસુંદરીએ તે ફળ તત્કાળ ગ્રહણ કર્યું” અહા ! મારો પુદય જાગૃત થયે. અકાળે પણ આ આમ્રફળ મને મળ્યું. હવે સર્વ સારૂ થશે. મારા શીયળનું અવશ્ય રક્ષણ થશે. આ પ્રમાણે વિચાર કરતી મલયાસુંદરીને તે સેવકોએ રાજાના મુખ્ય અનેઉરમાં લાવી મુકી. રાજા પાસે આવી તે સેવકએ તે સુંદરીને અંતેઉરમાં લાવી મુક્યાના સમાચાર આપ્યા, રાજા પણ રાત્રિની રાહ જેતે ઘણા કષ્ટ દિવસ પુરે કરવા લાગે. મલયાસુંદરી ચિંતવવા લાગી. આ કંદરાજા વિષયાંધ થઈ મને અનેક પ્રકારે કદઈને કરશે. પિતાના દુષ્ટ અભિપ્રાય પૂર્ણ કરવા માટે આજે મને અંતેઉરમાં લાવવામાં આવી જણાય છે. શીયળ રક્ષણ માટે મારા સ્વામીએ આપેલી ગુટિકા મારી પાસે છે. આજપર્યત આમ્રફળના અભાવે તેના ઉપગ મારાથી બની શક નથી. આજે અનાયાસે તે ફળ મળી ગયું છે. માટે હમણાંજ તે પ્રગ અજમાવું. એમ વિચાર કરી પોતાના ધમ્મીલમાંથી [ ચોટલામાંથી ] ગુટિકા કાઢી, આમ્રરસમાં ઘસી કઈ ન જાણે તેમને પોતાના કપાળમાં તિલક કર્યું એ : " ગુટિકાના પ્રવેગથી તે સુંદરી તત્કાળ દિવ્યરૂ૫ ધારી પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust