________________ જ લાગ્યા, જંગલ એકટ 02-9 ( ર૩e! ~ ~ ~ ~ ~ ~~~~~~~ ~~ ~ ~ ' રાજા છેડે વખત શાંત રહ્યો. મલયાસુંદરીને છંછેડવાનું તેણે મુકી દીધું. પ્રેમથી સ્વાધીન કરવા માટે, દેશાંતરથી જે ઉત્તમ વસ્તુઓ પિતાની પાસે ભેટ તરીકે આવતી હતી, તે તે વસ્તુઓ મલયાસુંદરીને ભેટ તરીકે મોકલવા લાગે. એક દિવસે પિપટ આકાશમાર્ગે ચાલ્યો જતો હતો. તેની ચાંચમાં એક સુંદર અને પાકું આમ્રફળ (કેરી) હતું. ઘણા ભારથી તે ફળ ઉપાડવાને શુક અસમર્થ થયા. રાજા આ અવસરે મહેલની ખુલ્લી અગાસીમાં બેઠે હતે. પટ ઉડતો ઉડતે તે અગાસી ઉપર આવ્યું એટલામાં તેની ચાંચમાંથી તે ફળ છુટી ગયું અને રાજાના મેળામાં આવી પડયું. રાજા તે ફળ પિતાના હાથમાં લઈ વિચારવા લાગ્યું કે, આ ફાળુન માસમાં આ પકવ આમ્રફળ ક્યાંથી ! વિચાર કરતાં તેને યાદ આવ્યું કે, આ નગરની નજીકમાં છિન્નટ કે નામને પહાડ છે. તેના અતિ વિષમ અને અધ ઉંચા શિખર પર, સદા ફળ આપનાર એક આમ્રવૃક્ષ છે. તે આમ્રપરથી ફળ લઈ આ શુક ઉડે જણાય છે અને ફળના વિશેષ ભારથી તેની ચંચમાંથી આ ફળ અહીં પડયું છે. . . - - આ ફળ હું પિતે ખાઉ કે, આ નવીન આવેલ સ્ત્રીને આપુ? અથવા આ અપૂર્વ ફળથી તે સ્ત્રીની મારા પર અપૂર્વ પ્રીતી જાગૃત થશે; માટે તેને જ ખાવા માટે મોકલાવું. આ પ્રમાણે વિચાર કરતા રાજાએ, નજીકમાં ઉભેલા પોતાના સેવકને આદેશ આપ્યું કે, અરે સેવક : આ આમ્રફળ લઈ તમે તે નવીન સ્ત્રી પાસે જાઓ, તેને આ ફળ આપે, અને તે મુકામ માંથી તેને લઈ મારા અનેઉરમાં લાવી મુકે. બળાત્કારથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust