________________ ( 230) પિસ્ટ ઓફીસ એકટ. 04-0 રાજા–સુભટો ! આ કિનારા તરફ આવતા મચ્છને કે મનુષ્યને તમારે કેઈએ કાંઈ પણ ઈજા ન કરવી. , , લેકે પણ કેતુહલથી આકર્ષાઈ, મનપણે ઉભા રહ્યા અને આવતા મચ્છને એકી નજરે જોવા લાગ્યા. . જે બાજુ લેકો એકઠા થયા હતા. તે બાજુએ મૂકી બી જી તરફ કિનારા પાસે જઈ મચ્છ ઉ રહ્યો. અને પીઠઉપર રહેલી મલયાસુંદરીને પિતાની મૃદુ શુંઢવડે હળવે હળવે ઉતારી, શુદ્ધ ભૂમિપર લાવી મૂકી અને છેવટે નમસ્કાર કરી, વારંવાર મલયાસુંદરી સંમુખ જે તે મચ્છ પાછા સમુદ્રની અંદર ચલે ગયે. - પ્રકરણ 39 મું. કામ કંદપના હાથમાં મલયાસુંદરી. | મલયાસુંદરીનું શહેર અત્યારે અનેક ત્રણથી ( છિદ્રોથી) ભરપુર હતું વેદના, સુધા, તૃષા અને પરિશ્રમથી ઘણું જ અશક્ત થઈ ગયું હતું. પર બેસવાની પણ તેનામાં શક્તિ નહોતી. મરછ પાણીમાં ચાલ્યા ગયે, ત્યાર પછી કંદર્ય રાજા, મલયાસુંદરી પાસે આવ્યા. આવું અશકત શરીર છતાં તેની લાવણ્યતા કાંઈ તદન નાશ પામી નહોતી. મલયાસુંદરી સન્મુખ જોઈ રાજા પોતાના મનુષ્યને કહેવા લાગ્યું. આ કેઈ સુંદર સ્ત્રી જણાય છે, પણ આ મચ્છને અને આને સંબંધ છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust