________________ : રગતપીતઆ ભીખારૂને 0-2-6 આવા પ્રયત્નપૂર્વક સમુદ્રમાંથી બહાર લાવી તેણે આને અહીં કેમ મૂકી ? વળી તે મચ્છ, વારંવાર પાછું વાળી જેતે કેમ ચાલે ગયે ? ' , આ વાતની આપણને કાંઈ સમજ પડતી નથી. આ સી આપણને તે સર્વ વાત જણાવશે. આના શરીરપર, નક, ચકાદિ સમુદ્ર માં કરેલાં અનેક ક્ષતે ( છિદ્રો ) જણાય છે. તેથી એમ અનુમાન થાય છે કે, આ સ્ત્રી સમુદ્રમાં ઘણા વખતથી પરિભ્રમણ કરતી હશે. કોઈ વૈરીએ આને સમુદ્રમાં ફેંકી દીધી હશે ? કે વહાણ ભાગવાથી સમુદ્રમાં પડી હશે ? કે કે અન્ય કારણથી આ મચ્છની પીઠ પર આવી પળ હશે ? વગેરે વાતચિત કરતા રાજાએ આ સર્વ વાતનો ખુલાસા પૂછવાની ઈચ્છાથી મલયાસુંદરીને જણાવ્યું કે, સુંદરિ ! હું સાગરતિલકબંદરને કંદર્પ નામને રાજા છું. તું બીલકુલ ભય ન રાખીશ. મને જવાબ આપ તું કોની પુત્રી છે ? આવા દુઃખમાં કેમ આવી પડી ? ને આ મછે, તને અહીં આવી રીતે કયાંથી લાવી મૂકી ? તે રાજાના આ શબ્દો સાંભળી મલયાસુંદરીને કાંઈક આનંદ અને કાંઈક ખેદ થયે. તે વિચાર કરવા લાગી કે અહા ! હજી સ્વપ પણ મારાં ભાગ્યે જાગૃત છે. આશાનાં કિરણને કાંઈક પ્રકાશ પડવા અહી સંભવ છે. પેલા દુઇ સાર્થવાહે પહેલાં મને અહીં જ પુત્ર સહિત લાવી મૂકી હતી. તેજ આ શહેર છે. મારે પુત્ર આ શહેરમાં છે. મારાં કર્મોએ પણ મને પાછી અહીં લાવી મુકી છે. જે મારા પુત્રની અહીં કોઈ પ્રકારે મને ખબર મળે તે હું તેને મળું, નેત્રોથી જોઉ, અને અંકમાં આવી જતા આ વિચારણા હ૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust