________________ ( રરર ) તારીફને એકટ 3-4-0 પણ જંગલમાં અનુકુળ રહેવી મુશ્કેલ છે. માટે મારા શરીરના તેમજ પુત્રના રક્ષણાથે ઈછા નહિ છતાં પણ આ સાર્થવાહ સાથે અત્યારે જવું અનુકુળ છે–ાગ્યું છેઆગળ ઉપર હું અવસર જોઈ લઈશ, અને મારા શીયળનું જેમ રક્ષણ થશે તેમ કરવા પ્રયત્ન કરીશ. વળી આ સાર્થવાહ પણ મને અત્યારે જવાદે જવું ઠીક છે ઈત્યાદિ નિર્ણય કરી મલયાસુંદરી ત્યાંજ ઉભી રહી. * ખેદ પામતી મલયાસુંદરીને સાર્થવાહે ગુપ્તસ્થાનમાં, સાથે, સાથે રાખી અને પુત્ર પાછો આપી કાંઈક આશ્વાસના દીધી. " આ સુંદરી જે કાંઈ કહે, તે સર્વ કામ તારે તત્કાળ કંરી આપવું. " ઈત્યાદિ શિખામણ આપી, મલયાસુંદરીની સેવામાં એક દાસી સૅપી. માટે, તેને જરા પણ અર્ધ તિ થાય તેવું એક પણ વચન કહેવું સાર્થવાહે બંધ કર્યું, અને ઉત્તમ વસ, ભજન આદિ જે જોઈએ તે નિરંતર આપવા લાગે. અખંડ પ્રયાણે સાર્થવાહ આગળ વધે. કેટલેક દિવસે કાંઈક સ્વસ્થ થયેલી, તેમજ વિશ્વાસ પામેલી મલયાસુંદરીને જોઈ સાર્થવાહે તેને પૂછ્યું કે, તમારું નામ શું છે? મંદસ્વરે મલયાસુંદરીએ જણાવ્યું કે મારું નામ મલયાસુંદરી છે. નામ સાંભળી બલસાર વિચારવા લાગ્યું કે, ભલે આ સ્ત્રી પોતાનું કુળાદિ , છતાં આ નામ ઉપરથી જ નિર્ણય થાય છે કે તે કઈ ઉત્તમ કુળમાં પેદા થયેલી સ્ત્રી છે. * : * તે દિવસથી અખંડ પ્રયાણે ચાલતાં સાર્થવાહ થોડાજ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust