________________ જમીન લેવાને એકટ 0-4-0 - આ પ્રમાણે બાલત સાર્થવાહ મલયાસુંદરીની નજીક આજો અને તેના ખેળામાં રહેલા બાળકને લઈ, ચેર જેમ નિ. ધાન લઈ, ચો જાય તેમ તે ચાલ ગો. - મલયાસુંદરી અત્યારે વળી આ નવીન આફતમાં આવી પડે તેણે વિચાર કર્યો કે, આ પાપી મારૂં શીયળ ખંડન કરશે. આ વ્યાવ્રતટીન્યાય થયે. એક બાજુ જઉં તે વાઘના મોઢામાં જઈ પડું, બીજી બાજુ જઉં તે નદીમાં જઈ પડું, અર્થાત્ એક તરફ શીયળખંડન બીજી બાજુ પુત્ર વિયેગ; હવે હું શું કરૂં ! તેને કાંઈ સમજ ન પડી છેવટે એ નિર્ણય કર્યો કે પુત્રને પાછા લાવી, પાછું અહીજ રહેવું. તેમ કરતાં પુત્ર પા છે ન મળે તે, શીયળવત તે અવશ્ય સાચવવું. અત્યારે મારા મનઉપર મારા સિવાય બીજા કેઈનું જોર નથી શીયળ સાચવવું એ મારા દઢ મનનું કામ છે; ઈયાદિ નિર્ણય અને વિચાર કરતી મલયાસુંદરી, પુત્રમોહથી મોહિત થઈ તેને પાછા લેવા માટે સાર્થવાહની પાછળ દેડી. ખરી વાત છે જીવ ગયા પછી ચેતના કાંઈ પાછળ રહેતી નથી. - મલયાસુંદરીને પાછળ આવતી જોઈ, સાર્થવાહ ઘણે ખુશી થ. મૃદુ વચનોથી તેને બોલાવા લાગ્યું અને પુત્રને વસ્ત્રમાં ગોપવી તે પિતાના પટાવાસમાં પેઠો. - મલયાસુદરીએ ઘણી આજીજી કરી પણ તેણે પાછે ન આપે. તેમ તેને આ પટાવાસમાંથી પાછું જવું પણ મુશ્કેલ થઈ પડયું તેણે પોતાના મન સાથે નિશ્ચય કર્યો કે, પ્રસુતી થયાને હજી અઠવાડીઉં પણ પુરું થયું નથી પુત્રને મૂકીને હું ચાલી જઈશ તે પુત્રનું મરણ થવા સંભવ છે. તેમજ મારા શરીરની સ્થિતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust