________________ (20) સીતલા એકટ 0-2-6 આવવું થયું હોય એમ મારું માનવું છે. અને પુત્ર પ્રસવ પણ અહીં જ થયે હેય તેમ સંભવે છે. હું બલસાર નામને સાર્થવાહ છું માટે વેપારી તેમજ મહર્ધિક છું. મારું રહેવાનું સ્થાન સાગરતિલક શહેર છે. વ્યા પારર્થે દેશાંતરમાં મા ફરવું વિશેષ થાય છે. ઘણું સારું થયું કે, મારી સાથે તારે મેળાપ થયે. અહીં નજીકમાંજ મારા સાથીને પડાવ પડેલો છે. ત્યાં મારા પટાવાસમાં ( તંબુમાં ) ચાલ, અને સુખી થા. મલયાસુંદરી સાર્થવાહનાં વચને સાંભળી વિચારમાં પડી, કે આ સાથે વાહ યુવાન, ધનાઢય, અને ગર્વિત છે. તે ત્યાં લઈ જઈ નિક્ષે મારું શિયળ ખડિત કરશે. માટે હું તેને જુઠે ઉત્તર આપું. મલયાસુંદરી–શ્રીમદ્ ! હું ચંડાળની પુત્રી છું. માતા પિતા સાથે કલેશ થવાથી, ક્રોધાવેશમાં તેમની પાસેથી નીકળી અહીં આવી રહી છું. તું તારે ઠેકાણે ચાલ્યા જા હું તારી સાથે આવીશ નહિ. પણ મારા અહીં આવવાથી દુઃખી થઈ રહેલાં મારા માતા પિતાને પાછી જઈ મળીશ. સાર્થવાહ વિચારમાં પડયે, કે આ સ્ત્રીની આકૃતિ અને ચેષ્ટાઉપરથી જણાઈ આવે છે કે, તે ચંડાળની પુત્રી નથી, પણ કઈ કારણથી તે આમ કપટ વાળ અસત્ય ઉત્તર આપે છે. . . . સાર્થવાહ–સુંદરી ! તારૂં ચંડળપણું હું કેઈપણ ઠેકાણે પ્રગટ નહિ કરં;માટે મારા આવાસમાં ચાલ. ત્યાં તું તારી ઈચ્છા નુસાર વર્તન કરજે, અને હું પણ તું જેમકહીશ તે પ્રમાણે ચાલીસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust