________________ બેઈલરને એકટ 0-2-6 (29) ર પ્રકરણ 36 મુ. , : * આશાના કિરણ આડું વાદળ—પુત્ર એક દિવસે કેટલાએક મનુષ્યના પરિવાર સહિત, બલશાર નામને સાર્થવાહ તે રસ્તે થઈ આગળ જતે હા, વન ખત વિશેષ થઈ જવાથી તેમજ નજીકમાં નદી વહન થતી હોવાથી, આજને પડાવ ત્યાંજ નાંખવાને તેણે નિર્ણય કર્યો. * * સાથે પડાવ થયા પછી, તેનાં કેટલાએક મનુષ્ય ઈધણુ, છાણાં, પાણીવગેરે લેવા માટે જંગલમાં નીકળી પડયાં સાથે વાહ પિતે પણ કાયચિંતા માટે ( જંગલ જવા માટે) નછકમાં રહેલી વૃક્ષની ઘટા તરફ ગયે. * જે વૃક્ષની ઘટામાં મલયાસુંદરી પોતાના બાળક સહિત રહે. લી હતી, તે ઘટાપાસે થઈ સાર્થવાહ પાછા ફરતે હતે. તેવા માં બાળકના રૂદનને શબ્દ તેણે સાંભાતે શબ્દ સાંભળવાથી તેને આશ્ચ થયું કે, આવા ભયંકર જંગલમાં બાળકને શબ્દ કયાંથી? તરતજ સાર્થવાહ તે તરફ વળે. અને શબ્દાનુસાર પુત્ર સહિત મલયાસુંદરી જ્યાં બેઠી હતી ત્યાં જઈ ઉભો રહયે, - રૂ૫ અને લાવણ્યની અપૂર્વભા દેખી, સાર્થવાહે મલ.. યાસુંદરીને પુછયું. સુંદરી ! તું કેણુ છે ? આવા જંગલમાં એ-- કાકી કેમ ? તારી આકૃતિ ઉમરથી જણાઈ આવે છે કે, તારો જન્મ કે ઉત્તમ કુળમાં થે જોઈએ. કેઈએ અપહરણ ક. * રવાથી, રેષથી, કે ઈષ્ટ મનુષ્યના વિયે થી આ અરણ્યમાં તા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust