________________ ~ ~ ~ ~~~~ ~ ~ ~~ ~ ( 12 ) ગામ ની આરેષતાને એકટ 0-2-6 " ત્યંત રૂદન કરવા લાગી આવાં તેનાં ચિન્હો ઉપરથી અમે વિચાર કર્યો કે, આવા લક્ષણોવાળી સ્ત્રી રાક્ષસી હેય જ નહિ. એટી ધ્રાંતિથી કંઈ દુષ્ટ રાજાને વ્યાહ ઉપજા જણાય છે. સ્ત્રી હત્યા અને બાળહત્યા કરવાનું મોટું પાપ છે. તે સગર્ભા રાણીને મારવાથી આપણને મેટું પાપ થશે. આપણે તેને અહીં મૂકીને ચાલ્યા જવું. તે પોતાની મેળે નિર્જન પ્રદેશમાં રવી રખડીને મરી જશે. અમે આ પ્રમાણે નિર્ણય કરી, રૂદન કરતી તેને ત્યાંજ જીવતી મૂકી, પાછા siાલ્યા આવ્યા છીએ. પણ આપના ભયથી અમે અસત્ય બેલ્યા છીએ કે તેને અમે મારી નાખી છે. દીઈ નિશ્વાસ મુકી પશ્ચાત્તાપૂર્વક રાજા બેલી ઉઠ, અહે! જે દયા અને બુદ્ધિ આ લેકમાં છે તેટલી પણ દયા કે બુદ્ધિ મારામાં નથી. આવા દયાળુ અને વિચારશીલ મનુષ્યને હજારવાર ધન્યવાદ ઘટે છે. અને મારા જેવા વિચાર અને દયાહીન મનુષ્યોને હજારવાર ધિક્કાર ઘટે છે. ઈત્યાદિ આત્મનિંદા અને પરપ્રશંસા કરતા રાજાએ સુભટો અને નિમિત્તજ્ઞને પ્રેમપૂર્વક ઘણું ધન અને વસ્ત્રાદિ પારિતોષિક આપી સાર સત્કાર કર્યો. - કુમાર–જ્ઞાની ! તમારું કહેવું સત્ય છે. સુભટોએ તેને જવતી જ મૂકી દીધી છે. પિતા છે ! જે સ્થળે સુભટોએ તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે જઈ આપણે તપાસ કરીએ. માણસો મોકલાવી ચં. દ્રાવતીમાં તપાસ કરાવે. વીધવળરાજાને ખબર આપ. પુ. યથી કદાચ ત્યાં પણ ગઈ હોય. અથવા આ સમાચારથી વીર- . ધવળરાજા પોતે પણ આજુબાજુ તપાસ કરાવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust