________________ આટ વધારનારી સહકારી મંડળીને એકટ 10-2-6 (211), છે કે, તે કુમાર પત્ની કોઈપણ સ્થળે જીવતી છે કે મરણ પામી છે? પ્રશ્ન ઉપરથી ગણત્રી કરી નિમિત્તણે જણાવ્યું મહાશય ! : " મલયાસુંદરી જીવતી છે, " અમૂલ સમાન આ વાકય સાંભળતાં જ જાણે પુનર્જીવન આવ્યું હોય, તેમ વિકસ્વર નેત્ર કરી કુમાર બેલી ઉઠશે. - નિમિત્તજ્ઞ ! વિલંબ નહિ કરતાં મને તરતજ ઉત્તર આપ. તે સુંદરી હમણું કયાં છે ? - નિમિત્તજ્ઞ–કુમાર ! તમારાં પત્ની જંગલમાં છે કે વસ્તીમાં, સુખી છે. કે દુઃખી, ઈત્યાદિ ચોકકસ વાત હું જાણી શકતા નથી. તથાપિ એટલું ચેકકસ કહું છું કે તે સું. દરી જીવતી છે. * આ શબ્દોથી રાજાના મનમાં મેટ શકે આ કે, તે કરીને તો મેં નિર્જન પ્રદેશમાં મોકલાવી મારી નખાવી છે, તે તે જીવતી કયાંથી હેય ? આ વાતનો નિર્ણય કરવા માટે જે સુભટો તેને મારવા માટે મોકલ્યા હતા, તે સુભટોને રાજાએ પોતાના પાસે તરત જ બોલાવ્યા. સુભટો આવી તરત જ હાજર થયા - સુભટો ! હું તમને અભયદાન આપું છું. તમે સાચેસાચું કહેજો. મલયાસુંદીને મારી નાંખવાને મેં તમને આદેશ આપે હતા, જંગલમાં લઈ જઈ તમે તેનું શું કર્યું? . સુભ-મહારાજા ! અમે તેને નનિ પ્રદેશવાલા જં ગિલમાં લઈ જઈ એક ઝાડની નીચે મૂકી. તે વેળાએ ભયથી તેનું શરીર કંપવા લાગ્યું તેનું મુખ દીન થઈ ગયું. અને અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust