________________ ~ . દેશ નીરગમન એક્ટ 0-4-0 ~~ ~ ~ ~ પ્રકરણ ૩ર મું. ( ~ ~ . . 17 ) ~~ ~~ મારી વિપત્તિને ત્રીજો પડદ-દુર્જનની દુર્જનતા. * કનકવતી પિતાના આવાસમાં બેઠી છે. મલયાસુંદરીને કેવી રીતે કણમાં પાડું ? કયા ઉપાયથી તે આફતમાં આવી પડે ? વગેરે મલીન વિચાર સમુદ્રમાં વી. નાનાપ્રકા ૨ના તરંગને બાચકા ભરતી હતી. તે પ્રસંગે તેને સમાચાર મળ્યા કે, મહાબળ આજે યુદ્ધન ' પ્રસંગે પરદેશ ગયો છે અને મલયાસુંદરીને અહીં મુકી ગયા છે. આ. વર્તમાન સાંભળી તેને વણે હર્ષ થયા. મનમાં બડબડવા લાગી. જ્યાં સુધી મહાબળ પાસે હતું ત્યાં સુધી મારે કંઈ ઉપાય ચાલને નહાતા. ઠીક થયું ભાગ્યોદયથી આજે મલયાસુંદરી એકલી રહી છે. હવે કાંઈ પણ ઉપાય શોધી કાઢી જે મારૂ વેર ન વાળું તે મારું નામ કનકવતા જ શાનું ! ઈત્યાદિ બોલતી પિતાના આવાસથી નીકળી મલયાસુંદરીના મેહેલમાં આવી - આ વખતે મલયાસુંદરી ઉદાસીનતામાં ઘેરાયેત્રી હતી. કેમકે પતિ વિયોગ તેને અસહ્ય હતું. તેમાંથી અમુના બિંદુઓ ટપકતાં હતાં, ડાબે હાથ લમણાપર મૂક વિચારદશામાં પ્રસ્ત બની હતી. ઉણ અને ઉલ નિશાશા પાખતી. હતી વખતે વખતે આશાના ઉજવળ તરગોથી મુખપર શાંતિ પણ જણાવી હતી. કનકવતી નજીક આવી, મલયાસુંદરીએ ઉંચું જવું પિતાની એરમા ન મા હેવાથી, સહેજ, આદર આપે અવસર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak frust